For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ નરેન્દ્ર મોદીએ બ્રિટેનના નવા નિમાયેલા પ્રધાનમંત્રી રૂષિ સુનક સાથએ કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટેનના નવ નિયુક્ત ભારતીય વંશના પ્રધાનમંત્રી રૂષિ સુનક સાથે ટેલિફોનિક વાત કરી હતી. પીએમ મોદીએ સુનકને યુકેના પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામના પાઠવી છે. આ દરમિયનાન મોદીએભારત બ્રિટેનના દ્વિપક્ષી

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટેનના નવ નિયુક્ત ભારતીય વંશના પ્રધાનમંત્રી રૂષિ સુનક સાથે ટેલિફોનિક વાત કરી હતી. પીએમ મોદીએ સુનકને યુકેના પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામના પાઠવી છે. આ દરમિયનાન મોદીએભારત બ્રિટેનના દ્વિપક્ષીય સંબંધ અને વ્યપાર સમજુતિને લઇને ચર્ચા કરી છે. પીએમઓ તરફથી આપવામાં આવેલા નિવેદન મુજબ બંને નેતાઓએ એફટીએને જલ્દી પરીણામ પર પ્રતિબધતા દર્શાવી છે.

NARENDRA MODI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટેનના પીએણ રૂષિ સુનક સાથે વાત કરવાના વિષયને લઇને ટ્વીટર પર ટ્વીટ પણ કર્યુ છે. પીએમ મોદીએ લખ્યુ કે, આજે યૂકેના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળનાર રૂષિ સુનકને શુભેચ્છા પાઠવી. અમે વ્યાપક રાજનીતિક ભાગેદારીને વધારે મજબુત કરવાને લઇને મળીને કામ કરીશુ. અમે વ્યાપક અે સંતુલિત એએફટીને લઇને નિષ્કર્ષ પર પહોવા માટે સહમત થયા છે.

ત્યારે યૂકેના પીએમ રૂષિ સુનક આ વાતચિતને લઇને ટ્વીટ કર્યુ છે. સુનકે ટ્વીટમાં લખ્યુ કે, મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. તેમના દ્વારા આપવામાં આવેલી શુભેચ્છા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. બ્રિટેન અને ભારતમાં ઘણું બધુ છે. હુ આ વાતને લઇને ઉત્સાહીત છુ કે, આપણા બે મહાન લોકતંત્ર આવનાર વર્ષોમાં પોતાની સુરક્ષા, રક્ષા અને આર્થિક ભાગીદારીને વધારે મજબુત કરશે.

English summary
Modi called the British Prime Minister and greeted him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X