For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઇ જાતિ-વર્ગ નથી, બધા એક, પંડિતોએ બનાવી કેટેગરી, જાતિ વ્યવસ્થા પર બોલ્યા મોહન ભાગવત

સઘ પ્રમુખ મહોન ભાગવતે મુંબઇમાં સંત રોહિતદાસ જયંતી સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે સમજાની જાતિ અને વર્ગ વ્યવ્સ્થાને લઇને મોટી વાત કહી હતી.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં જાતિગત વ્યવવસ્થાને લઇને નિવેદન આપ્યુ હતુ તેમણે કહ્યુ હતુ કે, ભગવાને સામે બધા સમાન છે .ત્યાં કોઇ જાતી કે ધર્મ નથી. સમાજમાં આજે જે કાસ્ સિસ્ટમ છે તેને પંડીતો પુરોહીતોએ બનાવી છે .આવી વ્યવસ્થા સમાજના માટે ખોટી હતી સંઘ પ્રમુખે કહ્યુ કે, હિંદુ અને મુસલમાન તમામ એક છે. ભારત દેશ હિન્દુ ધર્મ અનુસાર મોટો થાય અને દુનિયાનું કલ્યાણ થાય એવો ભાવ હોવો જોઇએ. આપણે એ સમવુ પડશે કે, આપણી આજીવિકાનો અ્થ આપણી સમાજ પ્રત્યેની જબાવદારીથી છે જ્યારે તમામ કામ સમાજ માટે છે તો કોઇ ઉચા નથી કોઇ નીચા નથી. તો અલગ કેવી રીતે બની ગયુ.

rss

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રવિવારે મુંબઇમાં સત રોહિદાસની જયંતી પર આયોજીત એક કાર્યક્રમમાં શામિલ થયા હતા. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં જાતિ વ્યવસ્થાને લઇને મોટી વાત કહી હી. ભાગવતે આ વાત એવા મસયે કરી છે. જ્યારે ભારતમાં જાતી વ્યવસ્થા અે રામાયણમાં શુદ્રની સ્થિતિને સવાલ ઉઠઆવામાં આવ્યા છે. ભગવાને કહ્યુ કે, વિવેક, ચેતના તમામ એક છે .મતભેદ ફક્ત તમોમાં અંતરના કારણે છએ .તેમણે કહ્યુ કે, આપણે આપણો ધર્મ બદલવાનો પ્રયાસ નતી કર્યો.સંધ પ્રમુખે કહ્યુ કે, પોતાના ધર્મની સાથે પરિસ્થિતિઓ કેવી રીતે અનુકુળ કરે સંત તુલસીદાસ, રોહિતદાસ, કબીર અને સુરદાસે શિખવાડ્યુ છે.

સંઘ પ્રમુખે કહ્યુ કે, ભગવાનની સામે તમામ એક છે. જાતિ અને વર્ણનો તેમની માટે કોઇ અર્થ નથી. આ શ્રેણી પંડિતોએ બનાવી છએ. હિન્દુ અને મુસ્લીમ તમામ એક છે. તેમા કોઇ ભેદ નથી. ભગવાને કહ્યુ કે, આ ખોટુ હતુ. આપણે સૌએ એ પ્રયાસ કરવો જોઇએ કે, ભારત હિન્દુ ધર્મ અનુસાર ચાલીને દુનિયાનું કલ્યાણ કરવા માટે આગળ આવે.

સંઘ પ્રમુખે વધુમાં જણઆવ્યુ હતુ કે, શિવાજીે શિવાજીએ કાશીમાં મંદીરતોડવામાં આવ્યા બાદ ઓરંગજેબને ચતવણી આપી હતી તેમણે ઓરંગજેબને પત્ર લઘ્યો હતો કે, હિન્દુ અને મુસલમાન એક ઇશ્વરની સંતાન છે. અને તેમાથી એક પર ક્રૃરતા ખોટી વાત છે. તેનું કામ તમામ લોકોનુ સમ્માન કરવાનું છે. સંઘ પ્રમુખે કહ્યુ કે, છત્રપતી શિવાજી મહારાજે ઓરંગજેબને વધુમાં કહ્યુ કે, જે તે આમ કરવાનું બંધ નહી કે તો તે પોાતની તલવાર ઉઠાવશે.

English summary
Mohan Bhagwat spoke on the caste system of the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X