જાણો મધ્યપ્રદેશ અને ઓડિશા માં કોણ જીત્યું

Posted By:
Subscribe to Oneindia News

મધ્યપ્રદેશની બે વિધાનસભા સીટો માટે થયેલા ઉપ-ચુનાવ ની વોટોની ગણતરી આજે થશે. 24 તારીખે શિવપુરીના કોલારસ અને અશોકનગરના મુંગાવલી સીટ માટે વોટ નાખવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશ ઉપ-ચુનાવ ને વર્ષના અંતમાં થવાવાળા વિધાનસભા ચુનાવ પહેલા જ સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ચુનાવ સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે સાથે કોંગ્રેસ સાંસદ જ્યોતિઆદિત્ય સિંધ્યાની શાખ પણ દાવ પર લાગી છે. એટલું જ નહીં પરંતુ ઓડિશાની એક વિધાનસભા સીટ બીજેપુરમાં થયેલા ઉપ-ચુનાવ નું પરિણામ પણ આજે આવશે. આપણે જણાવી દઈએ કે 24 તારીખે થયેલા ઓડિશા બીજેપુર વિધાનસભા સીટ માટે 72 ટકા મતદાન થયું હતું.

MP and Odisha bypolls
Read More
English summary
MP and Odisha bypolls 2018 live counting for 3 assembly seats today

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.