Mukesh Ambani Gift: મુકેશ અંબાણીએ પોતાના ક્રમચારીને ગીફ્ટ કર્યુ 22 માળનુ ઘર, જાણો કોણ છે મનોજ મોદી?
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજના ચૈરમેન મુકેશ અંબાણી હમેશા ચર્ચામાં રહે છે. તે પોતાના વેપાર અને નવી નવી બિજનેશ આઇડીયાને લઇને સમાચારોમાં રહે છે. પરંતુ આ વખતે મુકેશ અંબાણીએ કરતા તેના ગીફ્ટની ચર્ચા છે. તેમણે પોતાના રિલાયન્સના કર્મચારીે મનોજ મોદીને ગિફ્ટ આપી છે.

દેશના સૌથી મોટા અરબપતિઓમાં સામેલ એવા મુકેશ અંબાણી અત્યારે પોતાની દરિયાદિલી માટે ઘણા જાણિતા છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજના કર્મચારીઓ અને પોતાના નજીકના મનોજ મોદીને એક ભવ્ય બંગલો ગીફ્ટમાં આપ્યો હતો. આ ઘર કેટલી મોટુ છે. તેનો અંદાજ તેની કિમતથી જ લગાવી શકાય છે.
1500 કરોડનું ઘર ગિફ્ટ
મીડિયા રિપોર્ટ અનુસાર મનોજ મોદીને આપવામાં આવેલા ગિફ્ટમા તરીકે આપવામાં આવેલ આ ઘરની કિમત 1500 કરોડ રૂપિયા હોવાનું જણાવામાં આવ્યુ છે. મનોજ મોદી રિલાયન્સ ઇંડસ્ટ્રીજના સૌથી જુના અને ભરોસાપાત્ર કર્મચારી છે. તેમને મુકેશ અંબાણીનો જણણો હાથ કહેવામાં આવે છે.
Magicbricks.com ની રિપોર્ટ અનુસાર આ નવી મુંબઇમાં નેપિયન સી રોડ પર બનાવામાં આવેલ 22 માળની ઉમારત છે. આ પ્રોપર્ટીનું નામ વૃંદાવન જણાવામાં આવ્યુ છે. ખબરો અનુસાર થોડા મહિના પહેલા મુકેશ અંબાણીએ આ બિલ્ડીગ મનોજ મોદીને ગિફ્ટ કરી છે.
જાણો કોણ છએ મનોજ મોદી?
દશકોથી રિલાયન્સ કંપનીમાં મહત્વની ભૂમિકા નિભાવનાર મનોજ મોદી વર્તમાન સમયમાં રિલાયન્સ જીઓ અને રિટેલના નરિદેશક ડિરેક્ટર છે. આ સાથે જ તે મુકેશ અંબાણીના દોસ્ત પણ છે. જણાવામાં આવી રહ્યુ છે કે, મુકેશ અંબાણી અન મનોજ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં સાથે અભ્યાસ કર્યો હતો.
અભ્યાસ પુરો કર્યા બાદ મનોજ મોદી અને મુકેશ અંબાણીએ એક સાથે રહ્યા અને પછી 80ના દશકમાં રિલાયન્સ સાથે તે પણ જોડાયા. ત્યારથી અત્યાર સુધી મનોજ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મહત્વનો ભાગ બનેલા છે. જ્યા મનોજ મોદીનુ ઘર છે તે જ રોડ પર જિંદાલ ગૃપના મેનેજિગ ડાયરેક્ટર સજ્જન જિંદારનું ઘરે છે.
રિપોર્ટસ અનુસાર આ બિલ્ડીગના દરેક ફ્લોર પર 8 હજાર વર્ગફીટનો છે. આ ઇમારતનું કુલ ક્ષેત્રફળ 1.7 લાખ વર્ગ ફીટ છે. આ બિલ્ડીગ પહેલા 7 પ્લોર પર પાર્કિગની સુવિધા છે. એટલુ જ નહી બિલ્ડીગમાં ઉપયોગ કરવામાં આવેલ ફર્નિચર ઇટલીથી મંગાવામાં આ્વ્યુ છે. સોશય મીડિયા પર મનોજ મોદીને મળેલા આ ગિફ્ટની ભારે ચર્ચા થઇ રહી છે.












Click it and Unblock the Notifications
