For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇનો ધોબીઘાટ વિશ્વના સૌથી મોંઘા ટુર પેકેજમાં સામેલ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 19 જૂન : દુનિયાના દેશો માટે ભારત વિકાસશીલ દેશ છે. સાથે પ્રવાસપ્રિય લોકો માટે પણ ભારત માનીતો દેશ છે. ભારતમાં આગ્રાનો તાજ મહેલ વિશ્વભરના લોકો માટે લોકપ્રિય સ્થળો પૈકી એક છે. હવે આ યાદીમાં મુંબઇનું નામ જોડાયું છે. જો કે મુંબઇના જોવાલાયક સ્થળોમાં વિશ્વની સૌથી મોટી ઓપન એર લોન્ડ્રી એટલે કે ધોબી ઘાટનો સમાવેશ થયો છે. આ કારણે વિશ્વના અત્યાર સુધીના સૌથી મોંઘા ટુર પેકેજમાં જોવાલાયક સ્થળોની યાદીમાં મુંબઇના ધોબી ઘાટને પણ સ્થાન મળ્યું છે.

દુનિયાનું સૌથી વધુ મોંઘું હોલીડે પેકેજ આવતા વર્ષે ભારત આવનાર છે. સુપર લક્ઝરી હોસ્પિટેલિટી સેક્ટરની અગ્રગણ્ય કંપની ફોર સીઝન્સ (FS) તેના તમામ ફર્સ્ટ ક્લાસ પ્રાઈવેટ જેટને આવતા વર્ષે વર્લ્ડ ટુર માટે ફ્લાય કરાવનાર છે. પ્રત્યેક વિમાનમાં બાવન સીટ છે.

વર્લ્ડ ટુરનો આરંભ આવતા ફેબ્રુઆરીમાં લોસ એન્જેલીસથી કરવામાં આવશે. 24 દિવસની ટુરમાં આઠ દેશોને આવરી લેવામાં આવશે. તેમાં ભારતમાં બે શહેર આગ્રા અને મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે .

વર્લ્ડ ટુર સમાપ્ત થશે લંડનમાં. આ ટુરમાં હોમ સિટીથી લોસ એન્જેલીસ સુધી પહોંચવાના ખર્ચ તેમજ ટુર પૂરી થયા બાદ લંડનથી હોમ સિટી જવાના ખર્ચનો સમાવેશ કરાયો નથી.

ટ્વિન શેરિંગ બેઝિસની ટિકીટ

ટ્વિન શેરિંગ બેઝિસની ટિકીટ

એફએસ વિમાનમાં સફર કરવાનું ભાડું અને એફએસ પ્રોપર્ટીઝમાં રહેવાનું ભાડું, બધું મળીને 1,19,000 ડોલર (આશરે રૂપિયા 71.5 લાખ) છે. આ ખર્ચો ટ્વિન શેરિંગ બેઝિસ પર વ્યક્તિદીઠ છે.

એક સીટ કેટલાની?

એક સીટ કેટલાની?

એક સીટનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. તે માટેનો ખર્ચ 1,30,000 ડોલર (આશરે રૂપિયા 78 લાખ) છે.

વિકલ્પ પસંદ કરો

વિકલ્પ પસંદ કરો

ભારતમાં ધનાઢ્ય પર્યટકોને તાજ મહેલ સ્મારક અથવા આગ્રામાં આગ્રા ફોર્ટની મુલાકાત લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

મુંબઇ

મુંબઇ

મુંબઈમાં અન્ય જોવાલાયક સ્થળોની સાથે ધોબી ઘાટ દેખાડવામાં આવનાર છે. મુંબઈનો ધોબી ઘાટ દુનિયાનો સૌથી મોટો ઓપન એર લોન્ડ્રી વિસ્તાર છે.

તાજ મહેલ

તાજ મહેલ

તાજ મહલ ભારતના આગરા શહેર સ્થિત એક મકબરો છે. આનું નિર્માણ મોગલ સમ્રાટ શાહજહાં એ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવડાવ્યું હતું. તાજ મહલ મોગલ વાસ્તુકલા નો ઉત્કૃષ્ટ નમૂનો છે. આની વાસ્તુ શૈલી ફારસી, તુર્ક, ભારતીય તથા ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકો નું અનોખું સમ્મિલન છે. સન્ 1983 માં તાજ મહલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું.

આગ્રાનો કિલ્લો

આગ્રાનો કિલ્લો

આગ્રાનો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહર માં સ્થિત છે. આ ભારતનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. ભારતના મોગલ સમ્રાટ બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગજ઼ેબ અહીં રહેતાં હતાં, અને અહીં થી પૂરા ભારત પર શાસન કરતા હતાં. અહીં રાજ્યનો સર્વાધિક ખજાનો, સમ્પત્તિ અને ટંકસાળ હતાં. અહીં વિદેશી રાજદૂત, યાત્રી અને ઉચ્ચ પદસ્થ લોકોની આવન જાવન હતી.

ટ્વિન શેરિંગ બેઝિસની ટિકીટ
એફએસ વિમાનમાં સફર કરવાનું ભાડું અને એફએસ પ્રોપર્ટીઝમાં રહેવાનું ભાડું, બધું મળીને 1,19,000 ડોલર (આશરે રૂપિયા 71.5 લાખ) છે. આ ખર્ચો ટ્વિન શેરિંગ બેઝિસ પર વ્યક્તિદીઠ છે.

એક સીટ કેટલાની?
એક સીટનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. તે માટેનો ખર્ચ 1,30,000 ડોલર (આશરે રૂપિયા 78 લાખ) છે.

આગ્રા
ભારતમાં ધનાઢ્ય પર્યટકોને તાજ મહેલ સ્મારક અથવા આગ્રામાં આગ્રા ફોર્ટની મુલાકાત લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

મુંબઇ
મુંબઈમાં તેમને ધોબી ઘાટ દેખાડવામાં આવનાર છે. મુંબઈનો ધોબી ઘાટ દુનિયાનો સૌથી મોટો ઓપન એર લોન્ડ્રી વિસ્તાર છે.

તાજ મહેલ
તાજ મહલ ભારતના આગરા શહેર સ્થિત એક મકબરો છે. આનું નિર્માણ મોગલ સમ્રાટ શાહજહાં એ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવડાવ્યું હતું. તાજ મહલ મોગલ વાસ્તુકલા નો ઉત્કૃષ્ટ નમૂનો છે. આની વાસ્તુ શૈલી ફારસી, તુર્ક, ભારતીય તથા ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકો નું અનોખું સમ્મિલન છે. સન્ 1983 માં તાજ મહલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું.

આગ્રાનો કિલ્લો
આગ્રાનો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહર માં સ્થિત છે. આ ભારતનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. ભારતના મોગલ સમ્રાટ બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગજ઼ેબ અહીં રહેતાં હતાં, અને અહીં થી પૂરા ભારત પર શાસન કરતા હતાં. અહીં રાજ્યનો સર્વાધિક ખજાનો, સમ્પત્તિ અને ટંકસાળ હતાં. અહીં વિદેશી રાજદૂત, યાત્રી અને ઉચ્ચ પદસ્થ લોકોની આવન જાવન હતી.

English summary
Mumbai's Dhobi Ghat included in world's most expensive tour package.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X