Maharastra:'અજિત પવાર સાથે મારો સંબધ નહી બદલાય, હમેશા મારા મોટા ભાઇ રહેશે, બોલી સુપ્રિયા સુલે
મહારાષ્ટ્રમાં અજીત પવારની બ્ગાવત બાદ એનસીપીના કર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, શરદ પવારે તમામ લોકો સાથે એક પરિવાર જેવો વ્યવહાર કર્યો છે. તે આપણા સનિષ્ઠ નેતા છે. મને નથી લાગતુ કે, તેમના નિવેદન બાદ બોલવુ યોગ્ય હશે.

તેમની પ્રતિક્રિયા હતી કે, આપણે એક લોકતાંત્રીક દેશમાં રહી રહ્યા છીએ. જ્યાં હર કોઇને પોતાની વાત કહેવાનો અધિકાર છે. અજીત પવારનું આ પગલુ તેમનો દ્રષ્ટીકોણ છે. અજિત પવાર સાથે મારો સબંધ ક્યારેય નહી બદલાય, તે હમેશા મારા મોટા ભાઇ રહેશે.












Click it and Unblock the Notifications
