કર્ણાટકમાં મોદીએ કહ્યું, ‘ભારત ભાગ્યવાન છે, તેની પાસે થ્રી ‘ડી’ છે’

Google Oneindia Gujarati News

બિજાપુર, 30 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં ચૂંટણી સભા સંબોધી હતી. કર્ણાટકના બિજાપુરમાં તેમણે કોંગ્રેસ પર, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે કોંગ્રેસ વચન આપીને તેને પૂરા નથી કરતી તેને સદા સર્વદા વિદાય આપી દેવાની જરૂર છે. આપણો દેશ ભાગ્યવાન છે, ત્રણ શક્તિ એવી છે, એક ડેમોગ્રાફિક ડિવિડંડ-નવયુવાન દેશ છે, બીજી ડેમોક્રેસી, ત્રીજી વાત છે ભરપૂર ડિમાન્ડ છે. તેનો સાચી દિશામાં ઉપયોગ થાય તે પ્રાથમિકતા હોવી જોઇએ.

જેમણે દેશને લૂંટ્યો છે, બરબાદ કર્યો છે. આજે હિન્દુસ્તાનમાં તેમની બચવાની કોઇ સંભાવના નથી. કાશ્મીરથી કન્યાકુમારી આખા ભારતમાં ફરી રહ્યો છું. આ ચૂંટણીમાં એક પણ પ્રદેશમાં કોંગ્રેસને ડબલ ડીજીટ સીટ મળવાની નથી. આખા ભારતના કોઇપણ રાજ્યને લઇ લેજો, કેટલાક રાજ્ય એવા હશે, જ્યાં કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે. સામાન્ય રીતે ચૂંટણીમાં મતદાતા મતદાન સરકાર લાવવા અથવા સરકારને કાઢવા માટે, પરંતું આ ચૂંટણી એવી છે, જ્યાં સરકારને કાઢવા તો માગે છે, પરંતુ સરકારમાં બેસેલા લોકોને કડક સજા આપવાના મૂડમાં છે.

સામાન્ય રીતે જે દળ સત્તામાં હોય છે, તેને હટાવવા માટે બધા દળ એકઠાં થાય છે, મળે છે, યોજના બનાવે છે, તેને હટાવવા છે, એ મૂડમાં કામ કરે છે. આ પહેલી ચૂંટણી એવી છે, જેમાં સત્તા દળ હોય, વિરોધી દળના કેટલાક લોકો, સત્તા દળના સાથી એકઠાં થઇ રહ્યાં છે, જોડ તોડ કરી રહ્યાં છે અને એ માટે મોદી ના આવી જાય. ક્યાંક મોદી ના પહોંચી જાય, આ માટે દિલ્હીમાં બેસેલી સરકાર તેના પાપના ભાગીદાર આ યોજના કરી રહ્યાં છે.

મોદીને રોકવા મથી રહી છે સત્તાધીશ પાર્ટી
સામાન્ય રીતે જે દળ સત્તામાં હોય છે, તેને હટાવવા માટે બધા દળ એકઠાં થાય છે, મળે છે, યોજના બનાવે છે, તેને હટાવવા છે, એ મૂડમાં કામ કરે છે. આ પહેલી ચૂંટણી એવી છે, જેમાં સત્તા દળ હોય, વિરોધી દળના કેટલાક લોકો, સત્તા દળના સાથી એકઠાં થઇ રહ્યાં છે, જોડ તોડ કરી રહ્યાં છે અને એ માટે મોદી ના આવી જાય. ક્યાંક મોદી ના પહોંચી જાય, આ માટે દિલ્હીમાં બેસેલી સરકાર તેના પાપના ભાગીદાર આ યોજના કરી રહ્યાં છે.

કોંગ્રેસ આટલી ડરી કેમ રહી છે
કોંગ્રેસ આટલી ડરી કેમ રહી છે. કોંગ્રેસના સાથીઓને ખબર છે, એકવાર મોદી આવી ગયો તો 16 મે પછી તેમનું સ્થાન ક્યાં હશે તેની તેમને ખબર છે. તેથી તેઓ ડરી રહ્યાં છે, કંપી રહ્યાં છે, મોદીને રોકવા માટે વિવિધ તરકીબો કરી રહ્યાં છે. પરંતુ કોંગ્રેસના મારા મિત્રો કાન ખોલીને સાંભળી લો, આ લોકતંત્ર છે, જનતા જનાર્દન ઇશ્વરનો રૂપ હોય છે, જ્યારે જનતા આશિર્વાદ આપે છે, ત્યારે તમારા કોઇ હથકંડા કામ આવતા નથી.

આ દેશ શું ના કરી શકે
આ કોંગ્રેસ પાર્ટી કમાલની પાર્ટી છે. પહેલા આવે છે. હાથ જોડે છે, હાથ મિલાવે છે, થોડાક દિવસ પછી હાથ દેખાડે છે અને હાથ ચાલાકી કરે છે અને પછી હાથની સફાઇ શરૂ થઇ જાય છે. 60 વર્ષ સુધી હાથની સફાઇ થતી રહી છે. હવે દેશ આ વસ્તુઓને સહન કરવા તૈયાર નથી. આ વિશ્વનો સૌથી નવયુવાન દેશ છે, 65 ટકા જન સખ્યાં 35 વર્ષ કરતા ઓછી ઉમરની છે. જે દેશ આટલો નોજવાન હોય, જેની પાસે 70 કરોડ કરતા વધારે નવયુવાનો હોય તે દેશ શું ના કરી શકે. આપણે હિન્દુસ્તાનને બદલી શકીએ છીએ. દેશને શક્તિશાળી બનાવી શકીએ છીએ.

થ્રી ડી એકસાથે વિશ્વના એકપણ દેશ પાસે નથી
કોંગ્રેસ પાસે તેવી ઇચ્છા શક્તિ અને સમજ છે. તેની પાસે મતબેન્કના રાજકારણથી બહાર આવીને વિચારવાનો સમય નથી. જેના કારણે આ દેશ લાંબા સમય સુધી સંકટની વચ્ચે જીવી શકતો નથી. આવી સ્થિતિમાં જીવી શકતો નથી. દેશના યુવાનોને શું જોઇએ. આપણો દેશ ભાગ્યવાન છે, ત્રણ શક્તિ એવી છે, એક ડેમોગ્રાફિક ડિવિડંડ-નવયુવાન દેશ છે, બીજી ડેમોક્રેસી, ત્રીજી વાત છે ભરપૂર ડિમાન્ડ છે. થ્રી ડી એકસાથે વિશ્વના એકપણ દેશ પાસે નથી. તેથી તેનો સાચો ઉપયોગ કેવી રીતે થાય તે આપણી પ્રાથમિકતા હોવી જોઇએ.

યુવાનોના હાથમાં હુન્નર જોઇએ
તમે આખા વિશ્વના કોઇપણ દેશના નેતાનું ભાષણ સાંભળો, એક વાતની ચર્ચા થઇ રહી છે, સ્કીલ ડેવલોપમેન્ટની. એકમાત્ર ભારત એવું છે, જે સ્કીલ ડેવલોપમેન્ટમાં બધાની પાછળ છે. આપણા યુવાનોના હાથમાં હુન્નર જોઇએ. જો એ હશે તો તે પોતાની ક્ષમતાથી ભારતના વિકાસમાં જોડાઇ શકશે.

મારામાં વિશ્વાસ કરો, ભ્રષ્ટાચાર જતો રહેશે
કેટલાક લોકો કહે છે કે ભ્રષ્ટાચાર નહીં જાય. તમે મારામાં વિશ્વાસ કરો, ભ્રષ્ટાચાર જતો રહેશે. નિયત, ઇરાદા અને મરવા મીટવાની તમન્ના જોઇએ. ખુરશી પર ચીપકી રહેનારા આ લડાઇ ના લડી શકે. આજે નોજવાન રોજગારી માગે છે, નોજવાનોને 20 લાખ રૂપિયા લઇને નોકરી મેળવી હોય તો તે પોતાના પૈસા પહેલા કાઢશે કે નહીં કાઢે. તેથી અમે એક નાનું પગલું ભર્યું. અમે ઓનલાઇન એપ્લિકેશન માંગી, કોમ્પ્યુટર થકી ભરતી કરી, ઇન્ટરવ્યુ લીધા વગર નોકરી આપી અને ભ્રષ્ટાચાર રોકાયો. આ હ્યુમન ઇન્ટરન્સને રોકીશું તેટલું ભ્રષ્ટાચાર રોકાશે.

કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવાનું છે
દેશની સામે ભ્રષ્ટાચાર એક ભંયકર સંકટ છે, આપણે દેશવાસીઓએ તેની સામે લડવાનો સંકલ્પ કરવો પડશે, આ ચૂંટણી એક તક છે. આજે હું તમારી પાસે આવ્યો છું, જેથી હું તમારી આશાને પરીપૂર્ણ કરી શકું. કોંગ્રેસ બચવાની નથી. મહાત્મા ગાંધીનું એક સ્વપ્ન પૂર્ણ કરવાનું છે, જીવનના અંતકાળમાં કહ્યું કે, કોંગ્રેસને સમાપ્ત કરી દો. તેમને ખબર હતી કે કોંગ્રેસ પાર્ટી દેશને બરબાદ કરી દેશે. કોંગ્રેસ પાર્ટી દેશને ચલાવી શકે તેમ નથી. બાપુની વાત કોઇએ માની નથી. હવે જનતાનું કામ છે કે બાપુની વાતમાં વિશ્વાસ કરીએ કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવાનું કામ કરીએ.

ઘોષણાપત્ર નથી, ધોકાપત્ર છે
બે દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીનું ઘોષણાપત્ર આવ્યું, તેને વાંચીને લાગે છે કે ઘોષણાપત્ર નથી, ધોકાપત્ર છે. તેઓ એક જ પ્રકારની ટેપ વગાડી રહ્યાં છે. દેશની જનતા આ ટેપ રેકોર્ડ સાંભળીને થાકી ગઇ છે, દેશને ટ્રેક રેકોર્ડ જોઇએ. કોંગ્રેસે 2004, 2009માં વચન આપ્યું હતું કે, 10 કરોડ નોજવાનોને રોજગારી આપીશું, આંકડા બોલે છે, વાજપાયીજીની સરકાર છ વર્ષ રહી, છ વર્ષમાં તેમણે સાડા છ કરોડ લોકોને રોજગારી આપી, આ મેડમની સરકારે 10 વર્ષ રહી અને 10 વર્ષમાં તેમણે સવા કરોડ લોકોને રોજગારી આપી. તેમ છતાં ખોટું બોલવાની તાકાત તો જુઓ, આ વખતે પણ બોલ્યા કે 10 કરોડને રોજગારી આપીશું.

શેહજાદા હાલના દિવસોમાં ગુજરાતને લલકારે છે
શેહજાદા હાલના દિવસોમાં ગુજરાતને લલકારે છે, ગુજરાતની ચર્ચા કરે છે. શું આ ચૂંટણી ગુજરાત સરકાર પસંદ કરવા માટે છે, ત્યાંના મુખ્યમંત્રી પસંદ કરવાના છે, ચૂંટણી પ્રધાનમંત્રીનો છે, લોકસભા માટે છે, તો ચર્ચા દેશની સરકારની થવી જોઇએ, તમે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રમાં કેવી સરકાર ચલાવી તેનો હિસાબ આપવો જોઇએ. તેમણે શું કર્યું તેનો જવાબ આપવો જોઇએ. પરંતુ પોતાના કામોનો હિસાબ આપી રહ્યાં નથી અને કહીં રહ્યાં છે, મોદી મોડલ ગુજરાત મોડલ આવ્યો છે, આ વિકાસનો ગુબ્બારો ફૂટી જશે.

શેહજાદાને તેમની માતાજી પર વિશ્વાસ છે કે નહીં
તમે તમારી પાર્ટી, તમારી પાર્ટીના 18 મુખ્યમંત્રી ગુજરાત આવ્યા હતા, આવા જ ગુબ્બારા ચલાવ્યા હતા જેને ગુજરાતની જનતાએ સ્વીકાર્યું નહોતું. તમારું જૂઠ જનતાના ગળે ઉતારી શક્યા નહોતા. જનતાને સત્ય અને વિકાસ દેખાતું હતું. એટલા માટે જ વારંવાર ભાજપની સરકારને ચૂંટે છે. તેમને લાગે છે કે, ગુજરાત મોડલ ગુબ્બારો છે, શું તમને તમારી માતાજી પર વિશ્વાસ છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશને ગુજરાતને નંબર વન જાહેર કર્યું હતું. તમારા માતાજી પણ ગુબ્બારા છોડે છે.

કોંગ્રેસને સદા સર્વદા વિદાય આપવાની જરૂર
આ કોંગ્રેસ પાર્ટી આખી ચૂંટણીમાં પોતાના કામનો હિસાબ આપી રહી નથી. મોંધવારી દૂર થવાનું કહ્યું હતું, પણ ગઇ નથી, તેમણે વચન તોડ્યું તમે નાતો તોડશો. આ કોંગ્રેસને સદા સર્વદા વિદાય આપવાની જરૂર છે. આપણા ખેડૂતો મરી રહ્યાં છે, જેટલા નોજવાનો યુદ્ધમાં મર્યા છે, તેના કરતા આપણા દેશના ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેથી તમને અનુરોધ કરવા આવ્યો છે, ભારતનું ભાગ્ય બદલવા માટે, રોજગારી માટે, ખેડૂતોનું જીવન સુધારવા માટે, ગરીબોને ઘર મળે તે સ્વપ્ન લઇને આવ્યો છું. મારા ગુજરાતના અનુભવ પર કહું છું કે આ દેશ શક્તિશાળી છે, તેનું યોગ્ય રીતે નેતૃત્વ કરવામાં આવે તો વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. તેથી ભાજપને ભવ્ય વિજય અપાવો.

English summary
Narendra Modi to address a Public Meeting in Bijapur, Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X