આજથી મોદીનું ભારત વિજય અભિયાન, 185 રેલીઓ કરશે સંબોધિત

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ, હીરાનગર, બુલંદશહર અને દિલ્હીમાં રેલીઓ સંબોધિત કરશે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી આજે એટલે કે 26 માર્ચથી દેશભરમાં ભારત વિજય અભિયાન શરૂ કરી રહ્યા છે. જેમાં તેઓ દેશભરમાં 185 રેલીઓને સંબોધિત કરશે. તેઓ 295 ચૂંટણી વિસ્તારમાં જશે. અભિયાનનો ઉદ્દેશ્ય મોદી બ્રાંડનું દેશભરમાં પ્રચાર કરવું અને મતદાતાઓને ભાજપ તરફ આકર્ષવા.

ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે, જેના બાદથી મોદી સંપૂર્ણય જોશ અને આત્મવિશ્વાસથી આ ભિયાનને સફળ બનાવવામાં લાગી ગયા છે.

આજે તેઓ ઉધમપુર-ડોડા સંસદીય વિસ્તારમાં હીરાનગર તાલુકામાં ચૂંટણી રેલીને સંબોધીત કરશે, ત્યારબાદ બુલંદ શહેર અને દિલ્હી પણ જશે.

જ્યારે ચૂંટણીના દ્રષ્ટિકોણથી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં મોદીની લગભગ 20 રેલીઓનું આયોજન કરવામાં આવશે, જેમાંથી આઠ પૂર્ણ થઇ ગઇ છે. વારાણસી બેઠક દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી છે.

Rally on 26th March, 2014

Rally on 26th March, 2014

નરેન્દ્ર મોદીની રેલીનો આ મહિનાનો કાર્યક્રમ.

Rally on 27th March, 2014

Rally on 27th March, 2014

નરેન્દ્ર મોદીની રેલીનો આ મહિનાનો કાર્યક્રમ.

Rally on 28th March, 2014

Rally on 28th March, 2014

નરેન્દ્ર મોદીની રેલીનો આ મહિનાનો કાર્યક્રમ.

Rally on 29th March, 2014

Rally on 29th March, 2014

નરેન્દ્ર મોદીની રેલીનો આ મહિનાનો કાર્યક્રમ.

Rally on 30th March, 2014

Rally on 30th March, 2014

નરેન્દ્ર મોદીની રેલીનો આ મહિનાનો કાર્યક્રમ.

Rally on 31st March, 2014

Rally on 31st March, 2014

નરેન્દ્ર મોદીની રેલીનો આ મહિનાનો કાર્યક્રમ.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi will address rallies in Hiranagar, Bulandshahar and Delhi, today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X