For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીનો વિકાસ સાચો નથી : ગોવિંદાચાર્ય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

govindacharya
રાંચી, 17 ડિસેમ્બર: ભાજપના પૂર્વ નેતા કે.એન ગોવિંદાચાર્યએ આજે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો વિકાસ સાચો નથી અને તે રાજ્યને તેની ભૌગોલિક સ્થિતીથી લાભ પહોંચ્યો છે.

ગોવિંદાચાર્યએ કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદીની પાસે વિકાસની કોઇપણ અવધારણા નથી. વિકાસનો અર્થ થાય છે કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે. ગુજરાત સર્વાંગી વિકાસમાં પાછળ રહ્યું છે.

ગોવિંદાચાર્યએ કહ્યું હતું કે 'તેમના સિવાય ગુજરાતની ભૌગિલિક અને પાકૃતિક રૂથી લાભની સ્થિતીમાં છે અને તે તટીય વિસ્તાર પણ છે. તેમને સંકેત એ હતો કે ગુજરાત પારંપરિકરૂપથી વિકસિત રાજ્ય રહ્યું છે.

ગોવિંદાચાર્યને વડાપ્રધાન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જવાવ્યું હતું કે લોટરી લાગી જશે. ભષ્ટ્રાચાર વિરૂદ્ધની લડાઇમાં અણ્ણા હજારે, યોગગુરૂ રામદેવ અને અરવિંદ કેજરીવાલનું સમર્થન કરતાં ગોવિંદાચાર્યે ચેતાવણી આપી હતી કે રાજકીય પક્ષ પારંપરિક ભારતીય મૂલ્યો પર આધારિત આર્થિક મુદ્દા ઉપાડવામાં નિષ્ફળ રહે ત્યારે લોકતંત્ર અને તેની શાખાઓ ખતરામાં પડી જાય છે.

English summary
KN Govindacharya on Sunday said Narendra Modi did not have any "concept for development" and the state had benefited from its geographical advantage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X