For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ સુરાજની સ્થાપના માટે વેબસાઇટ MyGov લોન્ચ કરી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 જુલાઇ : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2014માં સ્પષ્ટ રીતે ભારતની જનતાને જણાવ્યું હતું કે ભાજપની સરકારને ચૂંટી લાવવામાં આવશે તો સરકાર દેશને સુરાજ્યની દિશામાં આગળ વધારવા માટે કટિબદ્ધ બનશે. આ વચનનું પાલન કરવા માટે નરેન્દ્ર મોદીએ આજે http://mygov.nic.in નામની વેબસાઇટ લોન્ચ કરી છે.

નરેન્દ્ર મોદીના વિચાર મુજબ http://mygov.nic.in લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સુરાજ્યની દિશામાં વ્યાપક અભિયાન ચલાવવામાં આવે. જેમાં ભારતના નાગરિકોના વિચારો, આશાઓ અને પ્રેરણાઓ અને અપેક્ષાઓને સાંકળીને નવી ઉંચાઇઓ સિદ્ધ કરવામાં આવે.

આ વેબસાઇટ અંગ્રેજી અને હિન્દી બે ભાષામાં છે. માય કન્ટ્રી, માય ગવર્નમેન્ટ, માય કોન્ટ્રીબ્યુશનના ખ્યાલ પર તેની રચના કરવામાં આવી છે. તેમાં કેવી રીતે યોગદાન આપી શકાય તે જાણવા માટે નીચે ક્લિક કરતા જાવ...

1

1

આ વેબસાઇટમાં ભારત સંબંધિત વિવિઝ મુદ્દાઓ પર નાગરિકોના સલાહ, વિચાર અને સૂચનો પ્રાપ્ત કરવામાં આવશે.

2

2

આ વેબસાઇટ મારફતે ચોક્કસ મુદ્દાઓ પર નાગરિકો પોતાના વિચારો વ્યક્ત કરવા ઉપરાંત તર્ક અને ચર્ચા-વિચારણા પણ કરી શકશે. પોતાના સૂચનો આપવા માટે ચર્ચામાં સામેલ થઇ શકશે.

3

3

ભારતના નિર્માણ કાર્યમાં નાગરિકો પોતાના રસના કાર્યમાં દરેક રીતે યોગદાન આપી શકે છે. આ માટે તેણે એક ફોર્મ ભરવાનું રહેશે.

4

આ અંગેનો વિડિયો પર ક્લિક કરો...

4

4

MyGovને લોન્ચ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

5

5

MyGovના લોન્ચિંગ સમયે કરેલું સંબોધન

6

6

MyGovનું લિટરેચર

English summary
Narendra Modi launches website MyGov to run indian government with public contribution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X