નરેન્દ્ર મોદીએ શરૂ કર્યો નવો ટ્રેન્ડ : મતદાન કરો, સેલ્ફી પોસ્ટ કરો

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 એપ્રિલ : ભારતના રાજકારણમાં નવા ટ્રેન્ડ શરૂ કરવામાં નરેન્દ્ર મોદી નંબર વન છે. આજે પણ મતદાન કર્યા બાદ પોતાનો સેલ્ફી પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીએ રાજકારણીઓની સાથે નાગરિકોને પણ તેમ કરવા પ્રેર્યા છે. જેના કારણે સોશિયલ મીડિયામાં સેલ્ફી પોસ્ટ કરવાનો ટ્રેન્ડ વધુ જોવા મળ્યો છે.

આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મતદાન કર્યા બાદ પોતાનો સેલ્ફી અપલોડ કર્યો હતો. આ સેલ્ફી વાયરલ બન્યો હતો. ત્યાર બાદ યંગસ્ટર્સની સાથે તેમના માતા-પિતાએ પણ મતદાન કર્યા બાદ સેલ્ફી અપલોડ કર્યા હોય તેવા સેંકડો ફોટા વિવિધ નેટવર્કિંગ સાઇટ્સ પર જોવા મળ્યા હતા.

સેલ્ફી અપલોડ કરવાનો સૌથી વધુ ટ્રેન્ડ ફેસબુક અને ત્યાર બાદ ટ્વિટર પર જોવા મળ્યો હતો. સોથી વધારે સેલ્ફી યંગસ્ટર્સ દ્વારા અપલોડ કરવામાં આવી રહ્યા છે.

1 મોદી સેલ્ફી

1 મોદી સેલ્ફી

મોદીનો સેલ્ફી 1

2 મોદી સેલ્ફી

2 મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 2

3 મોદી સેલ્ફી

3 મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 3

4 મોદી સેલ્ફી

4 મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 4

 નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી ચિહ્ન સાથે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીનો ખાસ પોઝ

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 7

મોદીનો સેલ્ફી

મોદીનો સેલ્ફી

મોદીનો સેલ્ફી 8

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 9

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 10

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 11

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 12

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 13

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી

મોદી સેલ્ફી 14

જો કે અહીં નોંધનીય બાબત એ પણ છે કે નરેન્દ્ર મોદીએ સેલ્ફી પોસ્ટ કર્યો તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. વિરોધી પક્ષોનું કહેવું છે કે ભાજપના ચૂંટણી ચિહ્ન સાથેનો સેલ્ફી લોકોને ભાજપને મત આપવાની અપીલ કરી રહ્યો છે. જે ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ છે.

આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મુદ્દે ચૂંટણી પંચનું કહેવું છે કે અમે સમગ્ર બાબતની તપાસ કરીને નિર્ણય લઇશું કે નરેન્દ્ર મોદીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે કે નહીં.

આજના દિવસની શરૂઆત નરેન્દ્ર મોદીએ આ ટ્વિટ કરીને કરી હતી. "On my way to vote. I consider myself extremely blessed & fortunate to be a voter in Advani ji's Parliamentary Constituency." જેમાં તેમણે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીજીના મત વિસ્તારમાં પોતે મત આપી રહ્યા છે અને તે સૌભાગ્ય છે તેમ જણાવ્યું હતું.

મતદાન કરીને પત્રકારોને સંબોધીને નરેન્દ્ર મોદી બિહારના સમસ્તિપુરમાં જાહેર સભાને સંબોધવા માટે પહોચી ગયા હતા.

English summary
Narendra Modi start new trend in social media; post selfie after voting in Lok Sabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X