For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th June: અમેરિકાએ કહ્યું મોદીના આવવાની તારીકો નક્કી નથી..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જૂન: મુંબઇની એક કોર્ટે શુક્રવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને માનહાનિના એક કેસમાં સમન્સ પાઠવ્યું છે. તેમની વિરુધ્ધ આ કેસ કોંગ્રેસ નેતા સંજય નિરપમે દાખલ કરાવ્યો છે. મહાનગર દંડાધિકારી ધીરજ મિત્તલે ઇરાનીને 27 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા માટે જણાવ્યું છે.

નિરૂપમે જણાવ્યું છે કે ટીવી પર એક ચર્ચા દરમિયાન ઇરાનીએ તેમની વિરુધ્ધ અભદ્ર, અપમાનજનક અને બદનામ કરનારી ટિપ્પણ કરી હતી. પોતાના વકીલ આર. કે. હાંડૂના માધ્યમથી આપવામાં આવેલી અરજીમાં નિરુપમે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સાંસદ આરોપીએ નિરુપમની વિરુધ્ધ સીધી તેમના ચરિત્ર પર લાંછન લગાવનારી ટિપ્પણી કરી છે. તેમણે કોર્ટને આરોપી વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 499, ધારા 500 (માનહાનિ) હેઠળ કેસ ચલાવવાનો અનુરોધ કર્યો છે.

બીજા સમાચારો પર નજર કરીએ તો બિહારમાં જેડીયૂમાં ઘમાસાણ સામે આવી રહ્યું છે. વિધાયકોમાં નીતિશ કુમાર સામેની નારાજગી સામે આવી રહી છે. અસંતુષ્ટ વિધાયકો ખુલીને નીતિશ કુમારની સામે આવી રહ્યા છે.

બીજી બાજું અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પહેલા મોદીને વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી તેમજ તેમને અમેરિકા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું મોદીએ અમેરિકા જવાની હા પણ કહી હતી. પરંતુ આજે અમેરિકા તરફથી એવા સમાચાર આવી રહ્યા છે કે મોદીની અમેરિકા પ્રવાસની તારીખો નક્કી નથી.

સ્લાઇડરમાં જુઓ દિવસભરના તમામ સમાચારો...

બંગાળમાં ભાજપ માટે કામ કરશે આપ

બંગાળમાં ભાજપ માટે કામ કરશે આપ

પોતાના આંતરિક કલેહ સામે ઝઝૂમી રહેલી આમ આદમી પાર્ટીનો મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીની પશ્વિમ બંગાળ એકમ સંપૂર્ણપણે સાથ છોડી દિધો છે. આપની આખી ટીમે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનું મન બનાવી લીધું છે. વધુ વાંચો...

મુંડે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા: પાંડુરંગ

મુંડે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા: પાંડુરંગ

ભાજપના દિવંગત નેતા અને કેન્દ્રિય મંત્રી ગોપીનાથ મુંડે પાર્ટીના અંદર સંઘર્ષ કરી રહ્યાં હતા અને તે પાર્ટી છોડવા માંગતા હતા. તેમની ઇચ્છા કોંગ્રેસ જોઇન કરવાની હતી. ભાજપના વિધાન પરિષદના સભ્ય પાંડુરંગે શુક્રવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં આ દાવો રજૂ કરીને નવા વિવાદને છેડી દિધો છે. એટલું જ નહી, પાંડુરંગ ફુંડકરે આ મુદ્દે સીબીઆઇ તપાસ કરવાની માંગ પણ કરી.

જેડીયૂમાં બડવાખોરોની સંખ્યા વધી

જેડીયૂમાં બડવાખોરોની સંખ્યા વધી

લોકસભા ચૂંટણી બાદ બિહારમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે બધુ બરોબર ચાલતું નથી. નીતિશ કુમારને એકસમયે રાખડી બાંધનાર પૂનમ દેવી જ હવે તેમના વિરૂદ્ધ ઝંડો લગાવી રહી છે. શુક્રવારે જેડીયૂના અડધો ડઝનથી વધુ ધારાસભ્યોએ નીતિશ કુમાર વિરૂદ્ધ મોરચો માંડી લીધો છે. અસંતુષ્ટ ધારાસભ્યોની બેઠક પૂનમ દેવીના ઘરે થઇ હતી. અસંતુષ્ટોની વધતી જતી સંખ્યા આ મહિને નિર્ધારિત રાજ્યસભાની ત્રણ સીટો માટે ચૂંટણીમાં જેડીયૂ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

નિરુપમે કર્યો કેસ, સ્મૃતિને મળ્યું સમન્સ

નિરુપમે કર્યો કેસ, સ્મૃતિને મળ્યું સમન્સ

નિરૂપમે જણાવ્યું છે કે ટીવી પર એક ચર્ચા દરમિયાન ઇરાનીએ તેમની વિરુધ્ધ અભદ્ર, અપમાનજનક અને બદનામ કરનારી ટિપ્પણ કરી હતી. પોતાના વકીલ આર. કે. હાંડૂના માધ્યમથી આપવામાં આવેલી અરજીમાં નિરુપમે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સાંસદ આરોપીએ નિરુપમની વિરુધ્ધ સીધી તેમના ચરિત્ર પર લાંછન લગાવનારી ટિપ્પણી કરી છે. તેમણે કોર્ટને આરોપી વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 499, ધારા 500 (માનહાનિ) હેઠળ કેસ ચલાવવાનો અનુરોધ કર્યો છે.

મોદીની યુએસ પ્રવાસની તારીખો નક્કી નથી: અમેરિકા

મોદીની યુએસ પ્રવાસની તારીખો નક્કી નથી: અમેરિકા

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પહેલા મોદીને વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી તેમજ તેમને અમેરિકા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું મોદીએ અમેરિકા જવાની હા પણ કહી હતી. પરંતુ આજે અમેરિકા તરફથી એવા સમાચાર આવી રહ્યા છે કે મોદીની અમેરિકા પ્રવાસની તારીખો નક્કી નથી.

મોહંમદ શામીએ કરી લીધા લગ્ન

મોહંમદ શામીએ કરી લીધા લગ્ન

ભારતીય ફાસ્ટ બોલર મોહંમદ શામીએ પ્રભુતામાં પગલા માંડી લીધા. પત્ની હસીના જહાં સાથે મોરાદાબાદમાં શામી.

ગરમીથી બચાવે ગંગા

ગરમીથી બચાવે ગંગા

ગંગા નદીમાં બાળકો ગરમીથી બચવા માટે ડૂબકીઓ લગાવી રહ્યા છે.

આદિત્યની સાથે અક્ષય

આદિત્યની સાથે અક્ષય

Bollywood actor Akshay Kumar and Shiv Sena Youth wing Chief Aditya Thackeray during the launch of Women Safety Defense Centre (WSDC) in Mumbai

શિવસેના યુથ ચિફ આદિત્ય ઠાકરેએ અક્ષય કુમારની સાથે મળીને મુંબઇમાં વુમન ડિફેન્સ સેન્ટરનું ઓપનીંગ કર્યું હતું.

Arvind Kejriwal

યોગેન્દ્ર યાદવને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તે મારા સારા મિત્ર છે.

Arvind Kejriwal

યોગેન્દ્ર યાદવને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તે મારા સારા મિત્ર છે.

Arun Jaitley

અરુણ જેટલી શનિવારે નૌકાદળના જવાનોને મળ્યા હતા.

Tarun Gogoi

અસમના મુખ્યમંત્રી તરુણ ગોગોઇએ આરમી જવાનો દ્વારા માર્યા ગયેલા એસપી અને પીએસઓને શ્રદ્ધાંજલી આપી હતી

ટ્રેને મારી ટ્રકને ટક્કર

ટ્રેને મારી ટ્રકને ટક્કર

હરદોઇમાં માનવરહિત રેલવે ટ્રેક પર એક ટ્રેને ટ્રકને ટક્કર મારી હતી

ગરમીનો પારો ચડ્યો

ગરમીનો પારો ચડ્યો

ગરમીથી બચવા લોકો ગાર્ડનમાં..

રાજપથ રોડ તપ્યો ગરમીમાં

રાજપથ રોડ તપ્યો ગરમીમાં

નવી દિલ્હીમાં રાજપથ રોડ તપ્યો ગરમીમાં

મેટ્રો ટ્રેન, મુંબઇ

મેટ્રો ટ્રેન, મુંબઇ

મુંબઇને મળી મેટ્રો ટ્રેન, રવિવારે થશે ઉદઘાટન.

મેટ્રો ટ્રેન, મુંબઇ

મેટ્રો ટ્રેન, મુંબઇ

મુંબઇને મળી મેટ્રો ટ્રેન, રવિવારે થશે ઉદઘાટન.

મેટ્રો ટ્રેન, મુંબઇ

મેટ્રો ટ્રેન, મુંબઇ

મુંબઇને મળી મેટ્રો ટ્રેન, રવિવારે થશે ઉદઘાટન.

આરબીઆઇ ગવર્નર નૌકાદળની મુલાકાતે

આરબીઆઇ ગવર્નર નૌકાદળની મુલાકાતે

આરબીઆઇ ગવર્નર નૌકાદળની મુલાકાતે

અરુણ જેટલી નૌકાદળના જવાનોને મળ્યા

અરુણ જેટલી નૌકાદળના જવાનોને મળ્યા

અરુણ જેટલી શનિવારે નૌકાદળના જવાનોને મળ્યા હતા.

English summary
News Of 7th June: Delhi court summons Smriti Irani, and other news with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X