For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ દિલ્હી હાઈકોર્ટે દોષિતોની ફાંસીનો રસ્તો સાફ કર્યો, પવનની અરજી ફગાવી

નિર્ભયા કેસઃ દિલ્હી હાઈકોર્ટે દોષિતોની ફાંસીનો રસ્તો સાફ કર્યો, પવનની અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતોએ ફાંસીની થોડી કલાક પહેલા ચાલેલી ચાલ નિષફળ થઈ. નિર્ભયા મામલે દિલ્હી હાઈકોર્ટે દોષીઓની ફાંસીનો રસ્તો સાફ કરી દીધો. કોર્ટે પવનની અરજી ફગાવી દીધી. દોષિતના વકીલ એપી સિંહ મુજબ બે વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એક અરજીમાં નીચલી અદાલતના ફેસલાને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો અને અન્ય અરજી પવને દાખલ કરી જેમાં રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી ફગાવવાના ફેસલાને પડકાર આપવામાં આવ્યો છે. નિર્ભયા ગેંગરેપ અને હત્યાના મામલે ચારેય દોષિતોને કાલે સવારે સાઢા પાંચ વાગ્યે ફાંસી આપવામાં આવશે.

nirbhaya case

નિર્ભયા કેસ: દોષિત પવને ચલી નવી ચાલ, કહ્યું; રેપ સમયે તે હાજર ન હતોનિર્ભયા કેસ: દોષિત પવને ચલી નવી ચાલ, કહ્યું; રેપ સમયે તે હાજર ન હતો

English summary
Nirbhaya Case: Delhi High court dismisses convicts plea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X