For Quick Alerts
For Daily Alerts

નિર્ભયા કેસઃ ફાંસીની થોડી કલાકો પહેલા નિર્ભયાના દોષી બચવા માટે ચાલી રહ્યા છે અંતિમ ચાલ, રાતે થઈ શકે
નિર્ભયા કેસઃ ફાંસીની થોડી કલાકો પહેલા નિર્ભયાના દોષી બચવા માટે ચાલી રહ્યા છે અંતિમ ચાલ, રાતે થઈ શકે સુનાવણી
નિર્ભયાના દોષિતોએ ફાંસીની થોડી કલાક પહેલા જ અંતિમ ચાલ ચાલી છે. દોષિતોના વકીલ એપી સિંહ મુજબ બે વિવિધ અરજીઓ દાખલ કરી રહ્યા છે. એક અરજીમાં નીચલી અદાલતના ફેસલાને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. બીજી અરજી દોષી પવન દાખિલ કરસે જેમાં રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી ફગાવવાના ફેસલાને પડકાર ફેંક્યો છે. નિર્ભયાના દોષી પવનની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ ગઈ છે. પવને દયા અરજી ફગાવવાનો પડકાર ફેંક્યો છે. પવનના વકીલ એપી સિંહ મેશનિંગ રજિસ્ટ્રારના ઘરે જઈ રહ્યા છે જલદી જ સુનાવણીની માંગ કરવા માટે. આજે રાત્રે આ અરજીની સુનાવણી થઈ શકે છે.
Comments
English summary
nirbhaya case just a few hours before the hanging the last trick to escape nirbhayas convicts
Story first published: Thursday, March 19, 2020, 22:56 [IST]