For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગભરાવાની જરુર નથી, મંકીપૉક્સની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે દિલ્લી સરકાર

દિલ્લી સરકાર મંકીપૉક્સની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકાર મંકીપૉક્સની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનુ કહેવુ છે કે મંકીપોક્સથી ગભરાવાની જરૂર નથી. દિલ્લી સરકારે મંકીપૉક્સને લઈને તેના તરફથી પગલાં લીધા છે. જેથી લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેનો ઈલાજ સરળતાથી થઈ શકે.

arvind kejriwal

6 હૉસ્પિટલોમાં બેડ કરવામાં આવ્યા અનામત

મંકીપૉક્સના કેસોને ધ્યાનમાં રાખીને દિલ્લી સરકારે ત્રણ સરકારી હૉસ્પિટલો અને ત્રણ ખાનગી હૉસ્પિટલોમાં બેડ અનામત રાખ્યા છે જ્યાં શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા દર્દીઓને દાખલ કરી શકાય છે. આ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મંકીપૉક્સના સંચાલન સાથે સંબંધિત સૂચનાઓ તમામ આરક્ષિત સરકારી અને ખાનગી હૉસ્પિટલો સાથે શેર પણ કરી દીધી છે.

English summary
No need to panic, Delhi government is constantly monitoring the situation of monkeypox
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X