For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના ડીજીપીને વિધાનસભા અધ્યક્ષે આપ્યા આદેશ, કહ્યું- બકરીદના દિવસે ન કપાય એક પણ ગાય

આવતીકાલે દેશ અને દુનિયામાં બકરીદની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે આ દિવસે બલિદાન આપવાનો રિવાજ છે. ભારતમાં બકરી ઊંટ જેવા પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે. કેટલાક સ્થળોએ આ દિવસે ગાયોની બલિ ચઢાવવામાં

|
Google Oneindia Gujarati News

આવતીકાલે દેશ અને દુનિયામાં બકરીદની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે આ દિવસે બલિદાન આપવાનો રિવાજ છે. ભારતમાં બકરી ઊંટ જેવા પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે. કેટલાક સ્થળોએ આ દિવસે ગાયોની બલિ ચઢાવવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર બન્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે DGPને પત્ર લખીને ગાયોની બલિ ન આપવા દેવાની સૂચના આપી છે.

Eid

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ડીજીપીને પત્ર લખીને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ કર્યો છે કે આવતીકાલે 10 જુલાઈ એટલે કે બકરીદના દિવસે રાજ્યમાં ક્યાંય પણ ગાયનુ કતલ ન થાય.

English summary
Not a single cow is slaughtered on the day of Bakrid: Speaker of the Legislative Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X