News in Pics: 10ના દમમાં સૌથી ફિટ દેખાયા 84 વર્ષના મિલ્ખા સિંહ

નવી દિલ્હી, 30 નવેમ્બર: ઘણા સમાચાર એવા હોય છે જે માત્ર એક તસવીરમાં જ બધું કહી જાય છે. એવી જ તમામ તસવીરો લઇને અમે આપના માટે લઇને આવ્યા છીએ આ લેખમાં. આ પેજ પર આપને મળશે શાનદાર તસવીરો જે રજૂ કરશે દિવસભરના સમાચાર.

અમિતાબ બચ્ચન

અમિતાબ બચ્ચન

અમદાવાદની એક હોટલની બહાર ટ્રેક શૂટમાં અમિતાબ બચ્ચન

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ

બાળકોના એક કાર્યક્રમમાં ક્રિકેટર ઇરફાન પઠાણ.

આઇસ ડાંસ

આઇસ ડાંસ

આઇસ ડાંસની મજા માણતા બે કલાકારો.

ગોવાહાટીમાં વડાપ્રધાન મોદી

ગોવાહાટીમાં વડાપ્રધાન મોદી

પોલીસ ફોર્સને સંબોધિત કરતા વડાપ્રધાન

પુતિન

પુતિન


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આગામી 10થી 12 ડિસેમ્બર સુધી પોતાની ભારત યાત્રા દરમિયાન સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે.

જેમી હેરેલ

જેમી હેરેલ

પિલીપીંસની જેમી હેરેલ શનિવારે મિસ અર્થ 2014 તરીકે પસંદ કરાઇ.

મિલ્ખા સિંહ

મિલ્ખા સિંહ


ફ્લાઇંગ મેન મિલ્ખા સિંહે હેદરાબાદ મેરેથનને આપી લીલી ઝંડી પરંતુ લોકો કરતા વધારે ઉત્સાહીત અને ચુસ્ત તેઓ જ દેખાયા.

પીવી સિંધુ

પીવી સિંધુ

ભારતની અગ્રણી મહિલા બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ રવિવારે મકાઉ ઓપન ટૂર્નામેન્ટના સિંગલ ખિતાબને જીતી લીધું.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

દિલ્હી એક ઇવેંટમાં પ્રિયંકા ચોપડા.

રવીના-કરિશ્મા

રવીના-કરિશ્મા

એક જમાનામાં દુશ્મન રહેલી રવીના-કરિશ્મા એક ડાંસ ઇવેંટમાં સાથે દેખાઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X