જ્યારે સમુદ્રમાંથી નીકળી હજાર-હજારની નોટો, જુઓ વીડિયો
{વીડિયો} શું આપે ક્યારેય વિચાર કર્યો છે આપ કોઇ દરિયાકિનારાએ મસ્ત આનંદ કરી રહ્યા હોવ અને સમુદ્રના પાણીની લહેરો આવીને આપના પગે અથડાતી હોય. અને એટલામાં જ મોઝાઓની સાથે સાથે હજાર-હજાર રૂપિયાઓની નોટ પણ આપના પગમાં આવીને તરવા લાગે તો શું કરશો?

મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયાની પાસે સમુદ્રમાં અચાનક હજારના નોટ પાણીમાં તરતા દેખાવા લાગ્યા તો લોકો દરિયામાં કૂદકા મારીને તેને લેવા માટે ઝપટવા લાગ્યા. આ રૂપિયા ક્યાંથી આવ્યા હતા તેની કોઇને ન્હોતી ખબર પરંતુ જેની પણ હાથમાં જે આવ્યું તેનો તેણે લૂંટીને આનંદ માણ્યો.
સમુદ્રમાંથી નીકળી હજાર-હજારની નોટો જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
