For Quick Alerts
For Daily Alerts
પાકિસ્તાનની નાપાક હરકત, ગોળીબારમાં 2 નાગરિકોનાં મોત 7 ઘાયલ
નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા કેટલીયવાર પાઠ ભણાવવા છતાં પાકિસ્તાની સેના પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાથી બાજ નથી આવી રહ્યા. મંગળવારે ફરી એકવાર પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના શાહપુર અને કિરની સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપતાં ગોળીબાર કર્યો. આ દરમિયાન શાહપુર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં બે નાગરિકોના મોત થઈ ગયાં છે અને સાત લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
હૈદરાબાદ ગેંગરેપઃ પીડિતા વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરનાર શખ્સની અટકાયત