For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતના વિવિધ રાજ્યોમાં કેવી રીતે ઉજવાય છે હોળી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 26 માર્ચ : જગતમાં રહેલી આસુરી શકિતનું દહન કરી શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપીને માનવીમાં રહેલા દોષોના નિવારણ માટે પ્રાચીનકાળથી આપણા દેશમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાને અબીલ ગુલાલ જેવા વિવિધ રંગોથી રંગી નાખવા તત્પર બને છે. લોકો ગમે તેવી મસ્તીને આ દિવસે માફ કરે છે. દર વર્ષે ફાગણ સુદ પુનમના દિવસને હોળી ઉત્સવ તરીકે બે દિવસ ઉજવવામાં આવે છે.

પૌરોણિક માન્યતા પ્રમાણે ભગવાન શિવે પોતાના ક્રોધથી કામદેવને બાળીને ભસ્મક કર્યો હતા તે દિવસથી હોળીની ઉજવણી કરવામાં આવે છે. બીજા મતાનુસાર હિરણ્યકશ્યપુએ પ્રહલાદને ખોળામાં લઇ અગ્નિથી રક્ષિત બહેન હોલીકાને અગ્નિર પ્રગટાવવા કહયુ પરંતુ ભગવાનના આશીર્વાદથી પ્રહલાદ બચી ગયો અને હોલીકાનું દહન થયું. ત્યારથી હોળીનું પર્વ ઉજવાઇ રહયુ છે. કેટલાક લોકો આ તહેવારને અગ્નિક દેવતાના પૂજનનું પર્વ માને છે. કેટલાક લોકો નવ સંવત્સરના આગમનના ઉપલક્ષ્યિમાં તેની ઉજવણી કરે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

પોરબંદર

રાજયના પોરબંદર જીલ્લાનના કડેગી ગામે એક બીજાના વેરઝેરને ભૂલવા લોકો એક બીજા પર રંગ ગુલાલને બદલે સામસામા છાણા ફેકીને હોળીની ઉજવણી કરે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

ડાંગ

ડાંગ જીલ્લામાં હોળીના દિવસે ડુગરી ભીલ જાતિના આદિવાસીઓ વિવિધ વેશો કાઢી 50થી 100ની સંખ્યા માં નૃત્યો કરી હોળીની ઉજવણી કરે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

જુનાગઢ

જુનાગઢ જીલ્લામાં યુવાનો વાલમ બાપાની ઠાઠડી કાઢીને દેકારો કરતા ધર્માદા માટે ફાળો એકઠો કરે છે. ગિરનાર પર્વત ઉપર ફકત નાળિયેરની હોળી પ્રગટાવાય છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તાલાળા

તાલાળા તાલુકાના બોરવાવ ગામના લોકો જે વ્યકિતને સંતાન થતાં ન હોય તેને આ દિવસે શરીર ઉપર કાળી મેશ ચોપડી મોં પર ચિતરામણ કરી ગળામાં જુતાનો હાર પહેરાવી અવળે મોઢે ગધેડા ઉપર બેસાડી ઘેર ઘેર ભિક્ષા મંગાવે છે. તેના પૈસા પક્ષીઓની ચણ, અને ગાયો માટે ચારામાં વાપરે છે. આ પૂણ્ય કાર્યથી કહેવાય છે કે, ઘણાને સંતાન થયા છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

પ્રભાસ પાટણ

આજ રીતે પ્રભાસ પાટણ ખાતેના રામરાખ ચોકમાં લોકો ભેગા થઇને દિવાલ ઉપર માટીના પિંડાના ઘા કરે છે આમ દિવાલ પર ભેગી થયેલ માટીમાંથી કાલ ભૈરવની મૂર્તિ બનાવી પીળા પિતાંબર પહેરાવી પુજા કરી બીજા દિવસે તેનું વિસર્જન કરે છે. જેની માટી નિસંતાન મહિલાઓ પ્રસાદી સમજી ઘેર લઇ જાય છે, કહેવાય છે. તેનાથી મનોકામના પૂર્ણ થાય છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

અમરેલી

અમરેલી જીલ્લાના સાવરકુંડલા ગામના યુવાનો આ દિવસે ઇંગોરીયાના ફળો એક બીજા પર ફેંકીને હોળી ઉજવે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

જામનગર

જામનગર જીલ્લાના યાત્રાધામ દ્રારકામા લોકો હોળી પ્રગટાવ્યાની અગ્નિક પોતાના ઘેર લઇ જાય છે. અને પછી તેનાથી નાની નાની હોળી પ્રગટાવી ઉજવણી કરે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

ઉત્તરપ્રદેશ

આજ રીતે દેશના વિવિધ રાજયોમાં હોળીની થતી ઉજવણી જોઇએ તો ઉતરપ્રદેશના બરસાના ગામમાં હોળીને દિવસે એક બાજુ લાંબા ઘુંમટાવાળી મહિલાઓ અને બીજીબાજુ નંદગામના યુવાનો દ્રિઅર્થી ભાષામાં હોળીના ગીતો ગાયને મહિલાઓની મજાક કરે છે. જેવા આ યુવાનો અબીલ ગુલાલ છાંટવા નજીક આવે કે, યુવતિઓ યુવાનો ઉપર લાઠીઓ વિંઝે છે તેનાથી બચવા યુવાનો ચામડાની ઢાલ આડી રાખીને યુવતિઓને રંગી નાખે છે. આમા ઘણા યુવાનો ઘાયલ થાય છે. છતા તેઓ દુઃખને બદલે ગૌરવની લાગણી અનુભવે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

ગોકુલ મથુરામાં હોળીની ઉજવણી અઠવાડીયા પહેલા શરુ થાય છે. હોળીના દિવસે રંગોની પીચકારીથી એક બીજાને રંગે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

બિહાર

જયારે બિહારના ગામડાના લોકો આસુરી શકિતઓને ભગાડવા ગામની બહાર એકઠા થઇને મશાલ પ્રગટાવીને હોળીની ઉજવણી કરે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

રાજસ્થાનના જયપુરમાં આ દિવસે રાજપરિવાર હાથી પર સવારી કરીને હોળી રમે છે. તો બાંસવાડામાં લોકો એક બીજા પર કાંકરા મારીને ઉજવે છે. આ દિવસે એટલો પથ્થેમારો થાય છે કે, જે લોકો વધુ ઘાયલ થાય છે. તે પોતાને નસીબદાર ગણે છે. આજ રીતે જેસલમેરમાં હોળીને દિવસે લોકો કાંકરા મારીને એક બીજાને લોહી કાઢીને હોળીની વધામણી આપે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

હિમાચલપ્રદેશ

હિમાચલપ્રદેશના લોકો હોળીની રાખ પોતાના ખેતરમાં નાખે છે તેમની એવી માન્યીતા છે કે, આમ કરવાથી પાક વધુ થાય છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

ઓરિસ્સા

ઓરિસ્સામાં હોળીને ભગ્યા કહે છે ત્યાં આ તહેવાર ચોથથી પૂણિમાં સુધી ઉજવાય છે. આ દિવસે લોકો ભજન કરે છે. અને દેવ દેવીઓની મૂતિને હિંચકાવે છે. મંદિરોમાં પુજારી તમામને ગુલાલ લગાડી પ્રસાદ આપે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં માલવાના ભીલો આ દિવસે સમુહમાં એકત્રિત થઇને તાડના વુક્ષ ઉપર ગોળ નાળિયેરની પોટલી લટકાવે છે. ગામની યુવતીઓ તાડની આજુબાજુ ગોઠવાઇ જાય છે. જે યુવાન આ ઘેરો તોડીને પોટલી લાવે છે. તે આમાની કોઇપણ યુવતીને પરણી શકે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર્ના કોંકણ તરફ હોળીને ઉશમરા તરીકે અને દક્ષિણ ભારતમાં કામ દહન ઉત્સપવ તરીકે ઉજવે છે. આ દિવસે ઘરની સાફ સફાઇ પૂજાપાઠ કર્યા બાદ એક બીજાને રંગ લગાવી ઉજવણી કરે છે.

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

તસવીરોમાં : જુઓ ગુજરાત અને ભારતમાં કેવી રીતે ઉજવાય છે હોળી?

જગતમાં રહેલી આસુરી શકિતનું દહન કરી શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપીને માનવીમાં રહેલા દોષોના નિવારણ માટે પ્રાચીનકાળથી આપણા દેશમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાને અબીલ ગુલાલ જેવા વિવિધ રંગોથી રંગી નાખવા તત્પર બને છે. લોકો ગમે તેવી મસ્તીને આ દિવસે માફ કરે છે. દર વર્ષે ફાગણ સુદ પુનમના દિવસને હોળી ઉત્સવ તરીકે બે દિવસ ઉજવવામાં આવે છે.

English summary
Photos : How Holi festival celebrate in Gujarat and India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X