ભારત બંધની અસર: સ્કુલ-કોલેજ બંધ, રસ્તા સૂમસામ
નવી દિલ્હી: પોતાની તમામ માંગોને લઈને દેશના 10 ટ્રેડ યુનિયને દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળથી દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ, બેંગ્લોર, અને મુંબઈ સહિત અનેક શહેરમાં રસ્તા સૂમસામ છે.
હડતાળમાં છૂટીછવાઇ ઘટનાના સમાચાર હતા. જોઈએ ભારતભરમાં હડતાળને લઈને કેવા છે દ્રશ્યો.

ભારત બંધ
બેંગ્લોરની સડકોનું દ્રશ્ય

ભારત બંધ
બેંગ્લોરના મેજેસ્ટીક બસસ્ટેન્ડ પર એક પણ બસ નથી.

ભારત બંધ
બેંગ્લોરના જયનગરમાં સન્નાટો

ભારત બંધ
MG રોડ પાસેનું બસસ્ટેન્ડ

ભારત બંધ
બેંગ્લોરની સડકો પર સન્નાટો

ભારત બંધ
દેશભરના શહેરોમાં સૂમસામ સડકો

ભારત બંધ
દેશભરમાં વાહનવ્યવહાર ઠપ્પ

ભારત બંધ
જમ્મુ કાશ્મીરના શ્રીનગરના દ્રશ્ય

ભારત બંધ
મુંબઈમાં બંધ દરમ્યાન જોવા મળેલા દ્રશ્યો












Click it and Unblock the Notifications
