For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: જમ્મૂ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે નવા વર્ષની ઉજવણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જમ્મૂ, 1 જાન્યુઆરી: દેશભરમાં નવા વર્ષની ઉજવણી યથાવત છે. એવામાં સૌથી સારો નજારો મળી રહ્યો છે જમ્મૂ-કાશ્મીરના તે પહાડો પર જ્યાં બરફની ચફેદ ચાદર ઢંકાયેલી છે. પીર પંચાલના પહાડો પર પ્રવાસીઓ પણ હિમવર્ષાની મજા માણી રહ્યાં છે. મુગલ રોડ, પીર પંચાલ, છતા પાણીમાં અત્યારે ભારે માત્રમાં હિમવર્ષા થઇ છે. રાજૌરી પૂંછ તથા બહીરથી આવેલા પ્રવાસીઓ આ હિમવર્ષામાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં છે.

snow-image

પહાડો પર ભારે હિમવર્ષાનો નજારો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે પીર પંચાલ પર હિમવર્ષા ભારે પ્રમાણમાં થઇ રહી છે, જેના લીધે રાજૌરી પૂંછને લઇને કાશ્મીર સાથે જોડનાર મુગલ રોડ પર પણ ચારે તરફથી હિમવર્ષાની સફેદ ચાદરથી ઢંકયાઇ ગઇ છે.

snow-image-1

પર્યટન સ્થળમાં નવ વર્ષના જશ્ન માટે હોટલોનું બુકિંગ પહેલાંથી જ થઇ ગયું છે. 31 ડિસેમ્બરના રોજ દર વર્ષે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે અને નવું વર્ષ અહીંયા ધૂમધામ પૂર્વક મનાવવામાં આવે છે. પર્યટકો અહીં 31 ડિસેમ્બરના રોજ આવે છે અને 1 જાન્યુઆરીના રોજ અહીં હિમવર્ષામાં મસ્તી કરે છે અને નવા વર્ષના પહેલાં દિવસને અહીં ઉજવે છે.

snow-image-2

અહીંયા બરફથી ઢંકાયેલી પર્વર્તોથી ચોટીઓનું દ્રશ્ય એકદમ અદભૂત હોય છે અને દૂર-દૂર સુધી બરફની સફેદ ચાદર જોવા મળે છે. આમ તો દર વખતે જમ્મૂ-કાશ્મીરમાં દિવસભર પ્રવાસીઓથી ભરેલું રહે છે, પર્યટકો અહીં મસ્તી કરે છે અને હિમવર્ષાનો આનંદ માણે છે.

English summary
Huge number of people are celebrating New year 2015 on snow which was fallen last week. There is beautiful and joyful environment in Jammu Kashmir right now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X