For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Modi Address Nation Live: પીએમ મોદીનું દેશને નામ સંબોધન, જુઓ લાઈવ

PM Modi Address Nation Live: પીએમ મોદીનું દેશને નામ સંબોધન, જુઓ લાઈવ

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને નામ સંબોધન કરશે. કોરોના કાળમાં પીએમ મોદી 9 વખત દેશને સંબોધિત કરી ચૂક્યા છે, અને આજે 10મી વખત દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે ખુદ પીએમઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અંદાજો લગાવાઈ રહ્યો છે કે ભારતે વેક્સિનેશનના ઐતિહાસિક 100 કરોડના આંકડાને પાર કરી લીધો છે તેના સંદર્ભમાં પીએમ મોદી દેશવાસીઓ સાથે વાતચીત કરશે. ગતરોજ ભારતમાં 100 કરોડના વેક્સીનેશન થવા પર પીએમ મોદી દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલે પણ પહોંચ્યા હતા.

modi

આગામી સમયમાં દિવાળી અને છઠ જેવા તહેવારો આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પોતાના સંબોધનમાં આગામી તહેવારો પર લોકોને કોરોનાથી સાવચેત કરી શકે છે. નોંધનીય છે કે પાછલા દિવસોમાં બ્રિટન અને રશિયામાં તેજીથી કોરોનાના કેસ વધ્યા છે. ત્યારે પીએમ મોદીના આજના ભાષણનું લાઈવ કવરેજ જોવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

Newest First Oldest First
10:25 AM, 22 Oct

કવચ મજબુત હોય પરંતું સાવધાની રાખવી જરૂરી: PM
10:24 AM, 22 Oct

કોરોના વેક્સિન લીધી હોય તેવા લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર: PM
10:23 AM, 22 Oct

પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની શરૂઆતમાં, એવી આશંકાઓ પણ હતી કે ભારત જેવા લોકશાહીમાં આ રોગચાળા સામે લડવું ખૂબ મુશ્કેલ હશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતમાં આટલો સંયમ, આટલી શિસ્ત કેવી રીતે કામ કરશે. પણ આપણા માટે લોકશાહી એટલે સબકા સાથ છે.
10:22 AM, 22 Oct

પીએમ મોદીએ કહ્યું, આજે ઘણા લોકો ભારતના રસીકરણ અભિયાનની તુલના વિશ્વના અન્ય દેશો સાથે કરી રહ્યા છે. ભારતની 100 કરોડ રસીકરણની પ્રશંસા પણ થઈ રહી છે.
10:22 AM, 22 Oct

જે લોકોએ વેક્સિન લીધી છે તે બીજાને વેક્સિન લેવા તથા માસ્ક પહેરવા પ્રેરિત કરે: PM
10:21 AM, 22 Oct

100 કરોડ વેક્સિનના લીધે દેશની જનતામાં સુરક્ષાનો ભાવ: PM
10:20 AM, 22 Oct

આજે દેશ ઝડપી ગતીએ આગળ વધી રહ્યો છે: PM
10:19 AM, 22 Oct

વોકલ ફોર લોકલને વ્યવહારમાં લાવવું પડશે: PM
10:18 AM, 22 Oct

આજે દેશમાં ખેડૂતોના ખાતામાં સિધા પૈસા જમા થઇ રહ્યાં છે.
10:18 AM, 22 Oct

સ્વદેશી વસ્તુઓ ખરીદવાનોૌ આગ્રહ રાખો: PM
10:17 AM, 22 Oct

હવે મેડ ઇન ઇન્ડિયાની તાકાત વધી રહી છે: PM
10:17 AM, 22 Oct

વેક્સિનનું ઉત્પાદન સૌથી મોટો પડકાર હતો: PM
10:16 AM, 22 Oct

Cowin પ્લેટફોર્મ દુનિયાભર માટે મિશાલના રૂપમાં: PM
10:15 AM, 22 Oct

આજે દુનિયાભરમાં ભારતની સરાહના થઇ રહી છે: PM
10:15 AM, 22 Oct

વેક્સિનેશન અભિયાન પર VIP કલ્ચરને હાવી થવા દેવામાં ન આવ્યુ: PM
10:14 AM, 22 Oct

100 કરોડ વેક્સિન દરેક સવાલનો જવાબ છે: PM
10:13 AM, 22 Oct

લોકોને મફત કોરોના વેક્સિન આપવામાં આવી છે: PM
10:13 AM, 22 Oct

પીએમ મોદીએ કહ્યું કે આજે ઘણા લોકો ભારતના રસીકરણ કાર્યક્રમની તુલના વિશ્વના અન્ય દેશો સાથે કરી રહ્યા છે. ભારતે જે ગતિથી 100 કરોડનો આંકડો પાર કર્યો, 1 અબજની પણ પ્રશંસા થઈ રહી છે. જો કે, આ વિશ્લેષણમાં એક વસ્તુ ઘણી વખત ચૂકી જાય છે તે છે જ્યાં આપણે શરૂઆત ક્યાથી કરી હતી.
10:12 AM, 22 Oct

થાળી - તાળીથી દેશની એકજુટતા દેખાઇ
10:11 AM, 22 Oct

ભારતે ખુદ વેક્સિન બનાવીને દુનિયાને પોતાની તાકાત બતાવી: PM
10:10 AM, 22 Oct

વેક્સિનેશનમાં કોઇ ભેદભાવ ન રખાયો
10:10 AM, 22 Oct

વેક્સિનેશનમાં કોઇ VIP કલ્ચર નહી: PM
10:10 AM, 22 Oct

આજે વિશ્વ ભારતની તાકાત જોઇ રહ્યું છે: PM
10:09 AM, 22 Oct

ભારતે પોતે કોરોના વેક્સિન બનાવી: PM
10:08 AM, 22 Oct

ભારતમાં 100 કરોડ વેક્સિનેશન ડોઝએ આત્મનિર્ભર ભારતમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસનું ઉદાહરણ છે: PM
10:07 AM, 22 Oct

100 વેક્સિનેશન પુરા દેશની સફળતા:PM
10:06 AM, 22 Oct

નવું ભારત મુશ્કેલ લક્ષ્ય હાસિલ કરવું જાણે છે: PM
10:06 AM, 22 Oct

ભારતમાં વેક્સિનેશન અભિયાનની તુલના ન થઇ શકે: PM
10:05 AM, 22 Oct

દેશમાં 100 કરોડ વેક્સિનેશન પર આપી શુભકામનાઓ
10:02 AM, 22 Oct

પીએમ મોદીનું સંબોધન શરૂ
READ MORE

English summary
PM Modi addressing the Nation Live updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X