ફ્રાંસના પ્રવાસે રવાના થયા પીએમ મોદી, બેસ્ટિલ ડે પરેડ માં આપશે હાજરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસ માટે રવાના થઇ ચૂક્યા છે પીએમ મોદીએ આજે સવારે દિલ્હી એરપોર્ટથી પેરિસ માટે ઉડાન ભરી હતી. પીએમ મોદી ફ્રાંસના બે દિવસના પ્રવાસ માટે રવાના થયા છે. અંહિયા તે 14 જુલાઇએ થનાર બેસ્ટિલ ડે પરેડમાં વિેશેષ અથિતિથિના રુપમાં સહભાગી થે. જણાવી દઇએ કે, પીએમ મોદીની આ 6 ફ્રાંસ યાત્રા છે.

ફ્રાંસમાં 14 જુલાઇએ નેશનલ ડ બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય સેનાની ત્રણેય ટકડીઓ પણ ભાગ લેશે. પીએમ મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. આ સાથે જ આ ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.
માનવામાં આવી રહ્યુ છે કે, ફ્રાંસ અને ભારત વચ્ચે આ દરમિયાન દ્વિપક્ષીય મુલાકાતમાં ઘણા મહરત્વની સમજુતિ પર હસ્તાક્ષ્ર કરવામાં આવી શકે છે. બંને દેશો વચ્ચે રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વની સમજૂતિ થઇ શકે છે. જણાવી દઇએ કે, ભારત અને ફ્રાંસ વચ્ચે રણનીતિક સંબંધોના 25 વર્ષ પણ પુરા થઇ રહ્યા છે. બંને દેશો વચ્ચે રાજનીતિક ભાગીદારીની શરુઆતની વાત કરી તો આ 1998થી થઇ છીએ.
#WATCH | PM Narendra Modi departs from Delhi Airport for Paris. pic.twitter.com/7KLi6y5efm
— ANI (@ANI) July 13, 2023
ઉલ્લેખનિય છે કે, ઇમેનુઅલ મેક્રો હવે ચૂંટણીમાં જીત બાદ રાષ્ટ્રપતિ બન્યા હતા. તો તેમણે પીએમ મોદી સાથે વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ફઓન પર હમેશા વાત ચીત થાય છે. હાલમાં જ ગ્લોબલ ફાઇનાસિયલ સમિટ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે વાત ચીત કરી હતી.
ફ્રાંસના યાત્રા પુરી થયા બાદ 15 જુલાઇના રોજ પીએમ મોદી યુએઇ પહોચશે. અંહિયા તે યૂએઇના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અંહિયા તેમનુ ઓપચારીક સ્વાગત કરવામાં આવશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે. અને કેટલાક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
