For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ મહિલાઓના બેન્ક ખાતામાં આવી આવી શકે છે 1 હજાર રૂપિયા, માન સરકારે કરી તૈયાર

ચંદીગઢ પજાબની મહિલાઓની બેન્ક ખાતામાં જલ્દી એક જહાર રૂપિયા આવી શકે છે. આ યોજનાને લાગુ કરવા માટે રાજ્ય સરકારે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. તેને તબક્કા વાર લાગુ કરવામાં આવશે. પહેલા તબક્કામાં ફક્ત એવી મહિલાઓને જ આ રકમ આપવામાં

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ પજાબની મહિલાઓની બેન્ક ખાતામાં જલ્દી એક જહાર રૂપિયા આવી શકે છે. આ યોજનાને લાગુ કરવા માટે રાજ્ય સરકારે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. તેને તબક્કા વાર લાગુ કરવામાં આવશે. પહેલા તબક્કામાં ફક્ત એવી મહિલાઓને જ આ રકમ આપવામાં આવશે જે એકલા જ ઘરની જવાબદારી ઉઠાવે છે. અને આ મહિલાઓની કમાણીથી જ ઘર ચાલે છે.

MAAN

કેબિનેટ મંત્રી ડૉ. બલજીત કૌર અનુસાર વિભાગીય સ્તર પર તમામ પ્રકારની માહિતી એકત્ર કરવામાં આવી છે. જલ્દી આ રિપોર્ટ મુખ્મમંત્રી ભગવંત માનને મોકલી આપવામાં આવશે. અને મંજૂરી મળતા જ તબક્કા વાર તે યો જનાને લાગુ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા મત્રીએ જણાવ્યું હતુ કે, પંજાબમાં 18 વર્ષ કરતા વધારે ઉમરની તમામ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવતા સરકારી તિજોરી પર 125 કરોડ રૂપિયાનો બોજ પડશે. રાજ્યની આર્થિક સ્થિતિને જોતા પુરી યોજનાને એક સાથે લાગુ કરવી સંભવ નથી. વિભાગો પાસે આવી મહિલાઓના આંકડા છે.

આ સાથે પંજાબ મહિલાઓનો એક વર્ગ એવો પણ છે. જે પોતાના બેન્ક ખાતામાં 1000 રૂપિયા નથી રાખવા માંગતી. આ વિશેષાધિકાર પ્રાપ્ત મહિલાઓ છે. જે 1 હજાર રૂપિયા લેવા માગે છે. આ માટે વિભાગનો ફોકસ તે મહિલાઓ પર છે જે આર્થિક રૂપે કમજોર છે. અ્ને ઘરનો ખર્ચ જાતે જ ઉઠાવી રહી છે. આ સાથે વિશેષાધિકારી પ્રાપ્ત મહિલાઓનો ડેટા પણ એકત્ર કરવામા આવી રહ્યો છે.

English summary
Punjab government will give 1 thousand rupees to women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X