Punjab News : પંજાબ બોર્ડે જાહેર કર્યું 12માનું રિઝલ્ટ, ટોપર્સને માન સરકાર આપશે 51 હજાર રૂપિયા

Punjab News : પંજાબ સ્કૂલ શિક્ષણ બોર્ડ દ્વારા 12 મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોમાં છોકરાઓને પાછળ છોડીને છોકરીઓએ બાજી મારી લીધી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાસ થયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

માનસા જિલ્લાની સુજન કૌર 100 ટકા માર્ક્સ સાથે પ્રથમ, ભટિંડાની શ્રેયા સિંગલા 99.60 ટકા માર્ક્સ સાથે બીજા ક્રમે અને લુધિયાણાની નવપ્રીત કૌર 99.40 ટકા માર્ક્સ સાથે ત્રીજા સ્થાને છે.

Punjab News

12મા ધોરણની પરીક્ષામાં કુલ 2,96,709 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 92 ટકા એટલે કે 2,74,378 બાળકો પાસ થયા છે.

ધોરણ 12 ના આ પરિણામો પર ખુશી વ્યક્ત કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આપણી છોકરીઓએ ફરી એકવાર રમત જીતી છે અને ફરી એકવાર માણસા જિલ્લો ટોપ પર આવ્યો છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ બાળકોને મારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વચન મુજબ ટોપર્સને 51,000 રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X