પોલીસની ઉંઘ હરામ કરતાં પંજાબ એનઆરઆઇ

નવી દિલ્હી, (વિવેક શુક્લા): પંજાબ સાથે સંબંધ ધરાવનાર એનઆરઆઇ એટલે કે પ્રવાસી ભારતીયોથી ભગવાન બચાવે. આ તમામ આપરાધિક મુદ્દાઓમાં લુપ્ત રહેવા લાગ્યા છે. પંજાબના પોલીસ મથકોમાં તેમના વિરૂદ્ધ લખવામાં આવતી ફરિયાદોની ભરમાળ લાગવા લાગી છે. પંજાબ પોલીસના એનઆઇઆઇ વિંગને ગત વર્ષે તેમના વિરૂદ્ધ લગભગ આઠ હજાર ફરિયાદો મળી. જ્યારે 2013માં તેમની વિરૂદ્ધ 3,852 ફરિયાદો મળી.

punjabi-nri

સૌથી આગળ કેનેડા
સૌથી વધુ ફરિયાદો કેનેડા (1,123), બ્રિટન (763), ઓસ્ટ્રેલિયા (744), ઓસ્ટ્રેલિયા (282)માં વસેલા એનઆરઆઇ સંબંધિત હતી. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એનઆરઆઇ વિરૂદ્ધ સંપત્તિ, લગ્નમાં ગરબડ કરવા, હત્યા અને મહિલાઓ વિરૂદ્ધ કેસ કરવા સંબંધિત હતી. આ બધા કેસમાં એક્શન લેવામાં આવી રહી છે.

સ્ત્રીઓ પણ ઓછી નથી
સૌથી આશ્વર્યજનક વાત એ છે કે આ એનઆરઆઇમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ વધુ છે. જો કે પોલીસે અપરાધીઓને લિંગના આધાર પર વહેંચ્યા નથી, પરંતુ જાણકારોએ આ વાતની પુષ્ટિ કરી. જાણકારોના અનુસાર મોટાભાગના આપરાધિક ચરિત્રવાળા એનઆરઆઇ પંજાબના દોઆબ ક્ષેત્રમાંથી છે. જલંધરની આસપાસવાળા ક્ષેત્રને દોઆબ કહેવામાં આવે છે.

જલંધર પોલીસને 297 એનઆરઆઇની શોધ છે, તો કપૂથલાને 93, મોગાને 89, ફરીદકોટને 34 અને ફતેહગઢ સાહિબને 33ની શોધ છે. સૌથી ઉપર ઉક્ત કેસો ઉપરાંત છેતરપિંડીના કેસ પણ ચાલી રહ્યાં છે. પંજાબ કેસના જાણકાર કહે છે કે વરરાજા બનીને ભારતમાં માસૂમ છોકરીઓ સાથે લગ્ન કરીને સાત સમુદ્ર પર ભાગ જનાર એનઆરઆઇ પર આકરી કાર્યવાહી થવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X