રાધે માં ખુલ્લેઆમ કરે છે દેહ વેપાર, મોડેલ અર્શી ખાનનો ખુલાસો!
પોતાને દુર્ગાનો અવતાર કહેનારી રાધે માં પર એક મોડેલે દેહ વેપારનો સંગીન આરોપ લગાવ્યો છે. રાધે માં પર આ પહેલા પણ દહેજ ઉત્પીડન, અશ્લીલતા ફેલાવા જેવા આરોપ લાગી ચૂક્યા છે. જે માટે હાલ તો રાધે માં કાંદવલિ પોલિસ સ્ટેશનનની મુલાકાત ચક્કર કાપી જ રહી છે. ત્યાં આ આરોપ બાદ રાધે માંની મુશ્કેલીઓ વધી છે.
પણ દેહ વેપાર અને સેક્સ રેકેટ ચલાવવા જેવો ગંભીર આરોપ આ કહેવાતી ગોડમધર પર પહેલી વાર લાગ્યો છે. ત્યારે આ આરોપ કોણે લગાડ્યો છે. શું છે આ આખી વાત, અર્શીના મતે કેવી રીતે રાધે છોકરીઓના શરીરનો સોદો કરે છે તે વિષે વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં...

મોડેલ અર્શી ખાનનો આરોપ
જાણીતી ભારતીય મોડેલ અને એક્ટ્રેસ અર્શી ખાને રાધે માં પર સેક્સ રેકેટ ચલાવાનો આરોપ લગાવ્યો છે. અર્શીનું કહેવું છે કે રાધે માં ધર્મમાં નામ પર દેહ વેપાર કરે છે.

સેક્સ રેકેટમાં જોડાવા કર્યું દબાણ!
અર્શી ખાને IndyaWire.com નામની સાઇટ પર ખુલાસો આપ્યો છે કે રાધે માંના બિઝનેસ મેનેજર સાથે તેની મુલાકાત થઇ હતી. અને આ બિઝનેસ મેનેજરે તેને આ સેક્સ રેકેટમાં જોડાવા માટે પ્રપ્રોઝલ આપ્યું હતું.

શારીરિક સંબંધની માંગ
અર્શી કહ્યું કે તેણે આ રેકેટમાં જોડાવાની ના પાડી. ત્યારે રાધે માં તે ખાસ વ્યક્તિએ તેને તેમ પણ કહ્યું કે તેની પર માંની વિશેષ કૃપા છે અને જો તે તેની સાથે શારિરીક સંબંધ બનાવશે તો તેનું વ્યારા ન્યારા થઇ જશે.

રાધે માંનો બિઝનેસ મેનેજર
અર્શી ખાનનો દાવો છે કે રાધે માંના બિઝનેસ મેનેજરે તેની સામે આવી અશ્લીલ માંગણી કરી હતી.

રાધે માંની સચ્ચાઇ બહાર લાવો
અર્શી ખાને તો ત્યાં સુધી કહી દીધું કે રાધેમાં લાલ રંગના કપડા પાછળ કહાની કંઇક બીજી જ છે. જેના પરથી પડદો ઉઠવો ખૂબ જ જરૂરી છે. તેણે કહ્યું કે રાધે માં ખુલ્લેઆમ છોકરીઓના શરીરનો સોદો કરે છે.

કોણ છે આ અર્શી ખાન
જો કે રાધેમાં પર આરોપ લગાવનારી આ અર્શી ખાન પણ ખૂબ જ વિવાદિત બ્રેકગ્રાઉન્ડ ધરાવે છે. હાલમાં ઇડિયાવાયર ડોટ કોમ નામની વેબસાઇટે તેના અને પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદીના અફેરની વાત ખુલ્લી પાડી હતી.

અર્શીનું અફરીદી કનેક્શન
એટલું જ નહીં આ વેબસાઈટ કહ્યું હતું કે અફરીદીએ અર્શી સાથે દુબઇની હોટલમાં બે દિવસ પણ સાથે પસાર કર્યા છે.

શાહિદ અફરીદીનો ખુલાસો
જો કે શાહિદ અફરીદી આ પર રદિયો આપતા કહ્યું હતું કે આ તમામ વાતો ખોટી છે. અને મીડિયાને પણ આ મામલે ફટકારી હતી.

અર્શી ખાનને મળી છે ધમકીઓ
જો કે આ મામલે અર્શી ખાને ચુપ્પી સાંધી હતી. જોકે તે બાદ તેણે પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે તેને પાકિસ્તાનથી ધમકી ભરેલા કોલ આવે છે અને ફોન પર તેને કોઇ તેના પર એસિડ અટેક કરવાનું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યું છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
