નોટબંધીના નિયમ પર RBIની પલ્ટી, ફરી આવ્યા નવા નિયમ
નોટબંધી બાદ જે રીતે નવા નિયમ આવી રહ્યા છે તે જાતો સામાન્ય માણસની તકલીફો વધી છે. ત્યારે આરબીઆઇના નવા નિયમ શું છે તે જાણો અહીં...
પહેલાથી જ નોટબંધીની મુશ્કેલીઓને વેઠી રહેલી સામાન્ય જનતા પર હવે રોજ રોજ નવા નિયમોની ત્રસ્ત છે. ભારતીય રિર્ઝવ બેંકે ફરી એક સર્ક્યૂલર જાહેર કરી જણાવ્યું છે કે 5000 થી વધુ રૂપિયાની જૂની 500 અને 1000 નોટો જમા કરાવતી વખતે હવે કોઇ સવાલ નહીં પૂછવામાં આવે.

જો કે તેમ છતાં એક વારમાં 5000 રૂપિયા જ જમા કરાવી શકાશે. ત્યારે નવા નોટફિકેશન મુજબ કેવાયસી ખાતા ગ્રાહકોને કોઇ સવાલ નહીં કરવામાં આવે. સાથે જ 5000 રૂપિયા જમા કરાવતી વખતે બે અધિકારીઓની હાજરી જરૂરી છે તેવું પણ એક મોટી બેંકના આરબીઆઇ અધિકારીએ જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
