સુપ્રિમ કોર્ટે કોલેજિયમે કરી 7 હાઇકોર્ટ માટે ચીફ જસ્ટીસની ભલામણ, જુઓ લીસ્ટ
Supreme Court Collegium: સુપ્રિમ કોર્ટ કોલેજિયમે સાત હાઇકોર્ટના મુખઅય ન્યાયધીશના નામ પ્રસ્તાવિત કર્યા છે. બોમ્બે, ગુજરાત, તેલંગાણા, અને આધ્રા પ્રદેશ સહિત સાત રાજ્યોના ચીફ જસ્ટીની નિયુક્તિ માટે કોલેજિયમે નામોની ભલામણ કરી છે.

કેનદ્ર સરકારની સુપ્રિમ કોર્ટમાં જજ ની નિયુક્તિ માટે કોલેજિયમે બુધવારે બે ચીફ જસ્ટીસના નામોની ભલામણ મોકલી હતી. સુપ્રિમ કોર્ટમાં નિયુક્ત માટે તેલંગાણા અે કેરલ હાઇકોર્ટ માટે ચીફ જસ્ટીસના નામની ભલામણ કરી હતી. આ વચ્ચે સુપ્રિમ કોર્ટે કોલેજિયમે 7 હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશના નામ પ્રસ્તાવિત કર્યા છે.
કોલેજિયમની તરફથી કરવામાં આવેલ ભલામણોમા, ગુજરાત, તેલંગાણા, અે આધ્રાપ્રદેશ સહિત સાત રાજ્યોના ચીફ જસ્ટીસ ની નિયુક્તિની ભલામણ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટ કોલેજિયમે 7 અલગ અલગ ન્યાયધીશોને સાત અલગ અલગ ઉચ્ચ ન્યાયલયોની મુખઅયમ ન્યાયધીશના રૂપમાં ભલામણ કરી છે. જેની લીસ્ટ નચી છે.
ઇલાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ દેવેન્દ્ર કુમાર ઉપાદ્યાયને મુબઇ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ નિયુક્ત કરવાામાં આવ્યા છે.
ઇલાહાબાદ હાઇકોર્ટના જજ સુનિતા અગ્રાવલને ગુજરાતના હાઇકોર્ટના ની ચીફ જસ્ટીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કર્ણટક હાઇકોર્ટના ન્યાયાધીશ આલોક અરાધેને તેલંગાણા રાજ્યના હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશ ધીરજ સિહ ઠાકુરને આધ્રા પ્રદેશના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમમૂક કરવામાં આવી છે.
ઉડીશા ઉચ્ચ નયાયલયની ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સભિસસ તલાપાત્રને ઉડીસા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાતના હાઇકોર્ટના ન્યાયાધીશ આશીષ જે દેસાઇને કેરલ હાઇકોર્ટના મુખ્ય ન્યાધીશ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
