સાક્ષીએ કર્યું ટ્વિટ, 'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના'
નવી દિલ્હી, 23 મે : આઇપીએલમાં સટ્ટેબાજીમાં ફંસાયેલ વિંદુ દારા સિંહની સાથે દેખાયેલ ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પહેલી વાર પોતાની ચુપ્પી તોડી છે, પરંતુ કંઇક અલગ અંદાજમાં. સાક્ષીએ ટ્વિટ દ્વારા માધ્યમોમાં થઇ રહેલી વાતોનો જાણે જવાબ આપતા લખ્યું છે કે 'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના..'
હાલના આઇપીએલ વિવાદમાં સાક્ષી ધોની પણ ચર્ચામાં આવી ગઇ છે. પહેલા તો વિંદુની સાથે વીઆઇપી બોક્સમાં દેખાતી હતી. બંનેની તસવીરો હાલમાં ખુબ જ બતાવવામાં આવી રહી છે. ત્યારબાદ એ પણ ખુલાસો થયો કે સ્પોટ ફિક્સિંગમાં ફંસાયેલ એસ શ્રીસંતની મિત્ર સાક્ષીએ જ જયપૂરમાં મેળવ્યા હતા. બંને સાથે ભણી પણ ચૂક્યા છે.
સૂત્રો દ્વારા મળેલી માહીતી અનુસાર વિંદુ પર શ્રીસંતને છોકરીઓ સપ્લાય કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી શંકા છે કે ફિક્સિંગમાં આઇપીએલમાં અન્ય ટીમોના માલિકોના નામોનો પણ સમાવેશ થાય છે. વિંદુની કોલ ડીટેઇલથી માલૂમ પડ્યું છે કે ચેન્નાઇ સુપર કિંગ્સના માલિકના સંબંધી વિંદુના સંપર્કમાં રહ્યા છે અને તેમની ફોન પર વાતચીત થતી રહી છે.

'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના'

'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના'

'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના'

'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના'

'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના'

'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના'

'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના'
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
