વિમાન યાત્રીની સુટકેસમાંથી પાંચ સાપ મળી આવતાં ધરપકડ

તેને જણાવ્યું હતું કે તેને આ કામ માટે દસ હજાર રૂપિયા આપવામાં આવ્યાં હતા. તેને ખબર ન હતી કે આ સુટકેસમાં શું છે. કસ્ટમના અધિકારીઓએ આ અંગે તપાસ કરી રહી રહ્યાં છે કે આ વ્યક્તિ થાઇલેન્ડમાં સુરક્ષા તપાસ પાર કરીને વિમાન સવાર થવામાં કેવી રીતે સફળ રહ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર સુટકેસને વન વિભાગના હવાલે કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
