For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Solar Eclipse 2020: આજે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જુઓ તસવીરો

વર્ષના સૌથી લાંબા દિવસ એટલે કે 21 જૂને લાગતું સૂર્ય ગ્રહણ બહુ દુર્લભ માનવામાં આવે છે. 25 વર્ષ બાદ આવો અવસર જોવા મળ્યો. આ ખગોળીય ઘટનાનું પૌરાણિક મહત્વ પણ રહેલું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્ષના સૌથી મોટા દિવસ એટલે કે આજે 21 જૂને સૂર્ય ગ્રહણ લાગવું શરૂ થઇ ગયું છે, જણાવી દઇએ કે 25 વર્ષ બાદ આ પહેલો અવસર છે જ્યારે વલાયાકાર એટલે કે અંગૂઠીની જેમ દેખાતું ગ્રહણ લાગ્યું છે, સૂર્ય ગ્રહણ દરમિયાન ભારતના કેટલાય શહેરો પરના આકાશમાં સૂર્યનો ઘેરો એક ચમકીલી અંગૂઠી જેવો જોવા મળશે. અગાઉ વર્ષ 1995માં આવા પ્રકારનું ગ્રહણ જોવા મળ્યું હતું.

મુંબઇથી સૂર્યગ્રહણ

મુંબઇથી સૂર્યગ્રહણ

દેશના વિવિધ ભાગમાંથી સૂર્ય ગ્રહણની સુંદર તસવીરો આવવા લાગી છે, જણાવી દઇએ કે આ ગ્રહણનો નજારો ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, સાઉદી, અરબ, યૂએઇ, એથોપિયા તથા કોંગોમાં પણ જોવા મળી રહ્યો છે. જ્યારે ભારતના દેહરાદૂન, સિરસા અથવા ટિહરી જેવા કેટલાંક પ્રસિદ્ધ શહેર છે જ્યાં લોકોને વલયાકાર સૂર્ય ગ્રહણનો નજારો જોવા મળ્યો.

અમાસના દિવસે લાગે છે ગ્રહણ

ગ્રહણ પ્રકૃતિનો એક અદ્ભુત ચમત્કાર છે, જ્યોતિષના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો અભૂતપૂર્વ અનેખો, વિચિત્ર જ્યોતિષ જ્ઞાન, ગ્રહ અને ઉપગ્રહોની ગતિવિધિઓ અને તેમનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. આ ઘટના હંમેશા અમાસના દિવસે જ બને છે.

સૂર્ય ગ્રહણ શું હોય છે

ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવી જાય છેતો ચંદ્રમાની પાછળ સૂર્યનો બિમ્બ થોડા સમય માટે ઢંકાય જાય છે, આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. પૃથ્વી સૂરજની પરિક્રમા કરે છે અને ચંદ્ર ક્યારેક ક્યારેક સૂર્ય અને ધરતીની વચ્ચે આવી જાય છે. ત્યારે તે સૂર્યનો બધો જ પ્રકાશ અથવા થોડો પ્રકાશ રોકી લે છે જેનાથી પૃથ્વી પર અંધારું છવાઇ જાય છે. આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.

સૂર્ય ગ્રહણ ખુલી આંખે ના જોવું

સૂર્ય ગ્રહણને નગ્ન આંખે જોવું ના જોઇએ, કેમ કે ગ્રહણનું અસરરેટિના પર અસર પડી શકે છે, એવામાં ઉપકરણોના માધ્યમથી ગ્રહણ જવાની રીત સુરક્ષિત હશે.

International Yoga Day 2020: સામાન્યથી લઇ ખાસ સુધી, બધાએ કર્યા યોગ, જુઓ તસવીરોInternational Yoga Day 2020: સામાન્યથી લઇ ખાસ સુધી, બધાએ કર્યા યોગ, જુઓ તસવીરો

English summary
solar eclipse 2020: have a look at pics of surya grahan 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X