કોંગી નેતાઓએ સોનિયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યો અને સુશીલ કુમાર શિંદે, બેની પ્રસાદ વર્મા, ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, જનાર્દન દ્વિવેદી અને મોતીલાલ વોરા સહિત કેન્દ્રીય નેતા ગાંધીને શુભેચ્છા આપવા માટે શનિવારે સાંજે તેમના ઘરે પહોંચી ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધી આજે ગુજરાતમમાં ચૂંટણી પ્રચારઅર્થે સભાઓને કારણે વ્યસ્થ રહેવાના હોવાના કારણે તેમણે ગઇકાલે જ સોનિયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી દીધી હતી. હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને આંદ્રપ્રદેશના કિરણ કુમાર રેડ્ડી સહિત ગણા મુખ્યમંત્રીયો અને રાજ્ય કોંગ્રેસ નેતાઓએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.












Click it and Unblock the Notifications
