For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી 9 ડિસેમ્બરે ખેડૂતોના સમર્થનમાં પોતાનો જન્મદિવસ નહિ મનાવે

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે 9 ડિસેમ્બરે પોતાનો આવનારો જન્મદિવસ નહિ મનાવે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Sonia Gandhi will not celebrate birthday on 9 December: કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે 9 ડિસેમ્બરે પોતાનો આવનારો જન્મદિવસ નહિ મનાવે. સોનિયા ગાંધી તરફથી અધિકૃત માહિતી આપીને જણાવાયુ છે કે ખેડૂત આંદોલનના સમર્થન અને દેશમાં ફેલાયેલ કોરોના મહામારીના કારણે તે 9 ડિસેમ્બરે પોતાનો આવનાર જન્મદિવસ નહિ મનાવે.

sonia gandhi

કોંગ્રેસ પાર્ટીએ મોટા નેતૃત્વને આ વાતની સૂચના આપી છે કે 9 ડિસેમ્બરે પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીનો જન્મદિવસ નહિ મનાવવામાં આવે. માટે કાર્યકર્તાઓને કહેવામાં આવ્યુ છે કે તે આ દિવસે કોઈ પ્રકારનો કાર્યક્રમ ન કરો. સોમવારે(7 ડિસેમ્બર) કેન્દ્રીય નેતૃત્વએ બધા રાજ્ય એકમોને પત્ર લખીને આ સૂચના આપી છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે સોનિયા ગાંધીએ પોતાનો જન્મદિવસ નહિ મનાવવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધીએ અનુરોધ કર્યો છે કે આ વર્ષે તેમના જન્મદિવસ પર કોઈ પણ ઉજવણીની ગતિવિધિઓ કરવામાં દેવી જોઈએ નહિ. રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષો, સીએલપી નેતાઓ, AICC મહાસચિવો, રાજ્યોના પ્રભારી, જિલ્લા અધ્યક્ષના પ્રમુખોને પત્ર મોકલીને દરેક પ્રકારના કાર્યક્રમથી બચવા માટે કહેવામાં આવ્યુ છે.

ખેડૂતોનુ ભારત બંધ આજે, કેન્દ્ર સરકારે જારી કરી ગાઈડલાઈનખેડૂતોનુ ભારત બંધ આજે, કેન્દ્ર સરકારે જારી કરી ગાઈડલાઈન

English summary
Sonia Gandhi will not celebrate her birthday on December 9 amid farmer's protest & #COVID19 situation across the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X