પ્રાઇવેટ ચેટ સ્ક્રીન શોટ લીક કરી ફસાઈ અભિનેત્રી, લીગલ એક્શનની ધમકી

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં જ શ્રી રેડ્ડી એ રસ્તા પર કપડાં ઉતારીને સનસની મચાવી દીધી હતી. અભિનેત્રી શ્રી રેડ્ડી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા કાસ્ટિંગ કાઉચના વિરોધમાં રસ્તા પર ટોપલેસ થઇ ગયી હતી. હવે તે મોટા મોટા એક્ટર અને ડાયરેક્ટર ની પોલ ખોલી રહી છે. શ્રી રેડ્ડી ઘ્વારા સોશ્યિલ મીડિયા પર ફેમસ સેલિબ્રિટી સાથે થયેલી સેક્સ ચેટ સ્ક્રીન શોટ શેર કરીને બધાની પોલ ખોલી નાખી છે. પરંતુ હવે શ્રી રેડ્ડી ની મુસીબત વધી ગયી છે. પ્રાઇવેટ ચેટ સ્ક્રીન શોટ લીક કરવાને કારણે હવે તેના વિરુદ્ધ લીગલ એક્શન લેવાની વાત કરવામાં આવી રહી છે.

રાઈટર સાથેની ચેટ શેર કરી

રાઈટર સાથેની ચેટ શેર કરી

શ્રી રેડ્ડી ઘ્વારા અભિરામ, ઇન્ડિયન આઇડલ વિજેતા શ્રીરામ અને ફેમસ રાઈટર કોનાં વેંકટ સાથે ચેટિંગ સ્ક્રીન શોટ સોશ્યિલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. રાઈટર કોનાં વેંકટે શ્રી રેડ્ડી ઘ્વારા લગાવવામાં આવેલા આરોપ ખોટા જણાવ્યા છે અને કહ્યું કે તે ખોટું બોલી રહી છે. કોનાં વેંકટે જણાવ્યું કે તેઓ અભિનેત્રી સામે કાનૂની પગલાં લેશે.

મુસીબતમાં ફસાઈ શ્રી રેડ્ડી

રાઈટર કોનાં વેંકટે ટવિટ કરીને લખ્યું કે એક અભિનેત્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પર ખોટા આરોપ લગાવીને બધા જે ચોંકાવી નાખ્યા છે. તેમને કહ્યું કે અભિનેત્રી સામે તેઓ પોલીસ જાંચની માંગ કરે છે. જેની ભૂલ છે તેને સજા મળવી જોઈએ. તેમને આગળ લખ્યું કે આ મામલે લીગલ એક્શન લેવું જરૂરી છે.

તેલુગુ ફિલ્મ ચેમ્બર એસોસિએશન ઘ્વારા બેન

તેલુગુ ફિલ્મ ચેમ્બર એસોસિએશન ઘ્વારા બેન

અભિનેત્રી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે કામ આપવાના બહાને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું. શોષણ કર્યા પછી પણ તેને કામ મળ્યું નહીં. આ અભિનેત્રીએ ફિલ્મ ચેમ્બર એસોસિએશન ઓફિસ સામે કપડાં ઉતારીને પ્રદર્શન કર્યું હતું. જેને કારણે તેને બેન કરી દેવામાં આવી હતી.

ચેટ વાયરલ

હાલમાં જે ચેટ લીક થઇ રહી છે તેમાં બંને વચ્ચે રિલેશનને લઈને વાત થઇ રહી છે, તે બાબત સાબિત થાય છે, પરંતુ આ વાત સાબિત નથી થઇ રહી કે કોણ કોને બાધ્ય કરી રહ્યું છે, હાલમાં શ્રી રેડ્ડી સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચાઈ રહી છે.

કામ અપાવવાના નામ પર શોષણ

કામ અપાવવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા રાણા દગ્ગુબાટી ના ભાઈ અભિરામ દગ્ગુબાટી પર આરોપ લગાવ્યો કે તેને કામ આપવાના બહાને તેનું શોષણ કર્યું. અભિરામ દગ્ગુબાટી રોજ તેને સ્ટુડિયોમાં લઇ જઈને તેની સાથે સંબંધ બનાવતો અને તેને મીઠી મીઠી વાતોમાં ફસાવીને પોતાનો મતલબ કાઢી લેતો હતો.

કાસ્ટિંગ કાઉચનો આરોપ

કાસ્ટિંગ કાઉચનો આરોપ

શ્રી રેડ્ડી ઘ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા લોકો પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. તેને ટોલિવૂડમાં 75 ટકા સ્થાનીય કલાકારો માટે આરક્ષણની માંગ કરી છે. તેને કહ્યું કે ટોલિવૂડમાં બહારથી આવતા લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે. જેના કારણે સ્થાનીય કલાકારોને ચાન્સ નથી મળી રહ્યો.

English summary
Actress Sri Reddy, who has taken the nation by a storm with her allegations of sexual exploitation of women in the Telugu film industry, has now revealed that writer and director Kona Venkat has sexually harassed her and tried to misbehave with her.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.