JUN માં રોજ મળે છે 3 હજાર વપરાયેલા કોન્ડોમ, થાય છે ન્યુડ ડાન્સ
એક તરફ JUN માં દેશદ્રોહને લઈને બબાલ ચાલી રહી છે, તો બીજી તરફ નેતાઓના અજીબો ગરીબ નિવેદનો આવી રહ્યા છે. JUN વિવાદમાં તાજો તડકો બીજેપીના એક નેતાએ લગાવ્યો. તેમને એવું નિવેદન આપ્યું કે JUN માં રોજ 3 હજાર વપરાયેલા કોન્ડોમ, 500 અબોસન ઈન્જેકસન અને 50 હજાર હાડકાઓ ના ટુકડાઓ મળે છે.
રાજસ્થાનના અલવર જીલ્લાના રામગઢના બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજાએ સોમવારે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. જ્ઞાનદેવ આહુજાએ એ પણ કહ્યું કે JUN માં યુવાઓ નશામાં ન્યુડ ડાન્સ પણ કરે છે. જ્ઞાનદેવે સિગરેટ પેકેટથી લઇને ડ્રગ સુધીની સંખ્યા ગણાવી દીધી.
જ્ઞાનદેવ આહુજાએ કહ્યું કે JUN માં બહેન-બેટી પર કુકર્મ કરવામાં આવે છે. જ્ઞાનદેવે વધુ ઉમર્યું કે જયારે લોકો દુર્ગાઅષ્ટમી ઉજવે છે ત્યારે JUN માં મહિસાસુર જયંતી ઉજવાઈ છે. તો નીચે જુઓ કે જ્ઞાનદેવ આહુજા મુજબ JUN કેમ્પસમાં શું શું મળે છે.

બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા
JUN માં રોજ 3000 બિયરની બોટલો અને કેન મળે છે.

બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા
2000 દેશી અને વિદેશી દારુની બોટલો.

બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા
10 હજાર કરતા વધારે સિગરેટના પેકેટ.

બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા
4 હજાર કરતા વધારે બીડી ના પેકેટ.

બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા
50 હજાર કરતા પણ વધુ નાના મોટા હાડકાઓ ના ટુકડાઓ.

બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા
3 હજાર કરતા પણ વધારે વપરાયેલા કોન્ડોમ.

બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા
500 અબોસન ઈન્જેકસન.

બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા
100 સિલ્વર રંગના કાગળ જેનો ઉપયોગ ડ્રગ લેવા માટે થાય છે.












Click it and Unblock the Notifications
