કેન્દ્ર સરકારે કુશ્તી ફેડરેશનની તમામ ગતિવિધિઓને કરી સ્થગીત

કુશ્તીબાજ દિલ્હી ખાતે ફેડરેશનના કરવામાં આવતા શોષણને લઇને ધરણા કરી રહ્યા છે. ત્યારે ફેડરેશન દ્વારા તને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કુશ્તી ફેડરેશનની વિરુદ્ધ છેલ્લા થોડા મહિનાથી અમુક પહેલવાન આંદોલન કરી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે કુશ્તી ફેડરેશનને લઇને ઘણા મોટા એક્શન લીધી છે. કેન્દ્ર સરકારના કુસ્તી ફેડરેશનની તમામ ગતીવિધિઓને સ્થગીત કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ઓવરસાઇટ કમેટી ઓપચારીક રૂપથી નિયુક્ત નથી તેમા ચાલી રહેલા રેકિંગ પ્રતિયોગિતાને નિલંબિત અને ચાલી રહેલી ગતિવિધિઓ માટે પ્રતિસ્પર્ધીના પ્રવેશની ફી નો પણ સમાવેશ થાય છે.

WRESTLING

આ અંગેની જાણકારી 2023 સરકાર દ્વારા બનવામાં આવેલ સમિતિની નિયુક્તિ કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ડબલ્યુએફઆઇની દિન પ્રતિદિનની ગતિવિધિઓને સભાળશે. ડબ્લ્યુએફઆઇના સહાયક સચિવ વનોદ તોમરને તાત્કાલીક પ્રભાવથી હટાવ્યા બાદ તરત બાદ કેન્દ્ર સરાર તરફથી આ નિર્ણય લેવામા આવ્યો છે. સસ્પેન્ડ ડબ્લુયએફઆઇ અધિકારી વિનોદ તોમરે પોતાના નલંબન સંબંધનમા કોઇ પણ માહિતીનો ઇન્કાર કર્યો છે.

તોમરે કહ્યુ કે, મને આ અંગે કોઇ જાણકારી નથી. મને એએનઆઇના એક કોલથી ખબર પડી કે, મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ અગે મને પહેલાથી કોઇ જાણકારી નથી મળી. મે કંઇ ખોટુ નથી કર્યુ. વિનોદ તોમરે શનિવારે સાંજે બૃજભૂષણ શરણ સિહના પક્ષમાં નિવેદન આપતા કહ્યુ હતુ કે ફેડરેશનના વધુ પડતા લોકો બૃજભૂષણ શરણ સિંહ સાથે છે. અને વ્યક્તિગત રીતે મને ખેલાડીઓના આરોપો સાચા નથી લાગતા

તોમરે કહ્યુ કે, જે પહેલવાનો દિલ્હીના જંતર મંતર પર ઘરણા પર બેઠા છે અને ડબ્લ્યુએફઆઇ અધ્યક્ષ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને નાણાંકિય ગડબડીના જે આરોપ લગવામા આવી રહ્યા છે. તેમણે પોતાના દાવાને સાબિત કરવા ાટે કોઇ મજબુત સબુત નથી આપ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X