તમિલનાડુના કોંગ્રેસ સાંસદ વસંત કુમારનું કોરોનાથી નિધન
શુક્રવારે તમિલનાડુની કન્યાકુમારી બેઠક પરથી કોંગ્રેસના સાંસદ એચ. વસંતકુમારને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, કોરોના વાયરસથી સંક્રમિત વસંતકુમારને 10 ઓગસ્ટે ચેન્નઈની એપોલો હોસ્પિટલમા
શુક્રવારે તમિલનાડુની કન્યાકુમારી બેઠક પરથી કોંગ્રેસના સાંસદ એચ. વસંતકુમારને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, કોરોના વાયરસથી સંક્રમિત વસંતકુમારને 10 ઓગસ્ટે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષે વસંતકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: જી24 કલાકની પત્રકારને નડ્યો અકસ્માત, ગંભીર રીતે થયા ઘાયલ












Click it and Unblock the Notifications
