For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરનાથ હુમલામાં 2 ગુજરાતીઓની મોત, નંબર પ્લેટ પણ ગુજરાતની

અમરનાથ યાત્રામાં 2 ગુજરાતી યાત્રાળુઓના મોત. જે બસ પર હુમલો થયો તે પણ ગુજરાતની નંબર પ્લેટવાળી હતી. ત્યારે જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં જે અમરનાથા યાત્રાની બસ પર આંતકી હુમલો કરવામાં આવ્યો છે. તે ગુજરાતની નંબર પ્લેટ ધરાવે છે અને તેનું રજિસ્ટ્રેશન પણ ગુજરાતનું છે. જો કે પોલીસનું કહેવું છે કે આ બસ સેના અને આતંકીના હુમલાની અચાનક વચ્ચે આવી જતા આ અકસ્માત સર્જાયો છે. વધુમાં તેમ પણ જાણવા મળ્યું છે કે આ હુમલામાં જે 7 લોકોની મોત થઇ છે તેમાંથી 2 લોકો ગુજરાતના છે.

amaranth attack

જે બસ પર આતંકી હુમલો થયો છે તેનું નંબર પ્લેટ છે GJ09 Z9976 છે. જો કે 8 વાગ્યાની આસપાસ થયેલા આ હુમલા પછી સુરક્ષાકર્મીઓએ તપાસના આદેશ આપ્યા છે. અને ઇજાગ્રસ્તોને પાસેથી આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેવી જાણકારી મળી છે. જો કે આ હુમલા પછી બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ સમેત અનેક રાજનેતાઓ અને સામાન્ય જનતાએ આ હુમલોને વખોડી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.

modi tweet

English summary
The bus that came under attack at Anantnag had a Gujarat registration. 2 Gujarati People also died in this incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X