અર્થવ્યવસ્થા ધીમી પડી, બીજા ત્રિમાસિક ગાળામાં GDP 6.3 ટકા રહી
જુલાઈ-સપ્ટેમ્બર 2022-23ના સમયગાળા દરમયિાન ભારતની GDP 6.3 ટકા રહી છે. સરકારી આંકડા અનુસાર, દેશની અર્થવ્યવસ્થાનો ચાલુ નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ક્વાર્ટરમાં જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે 6.3 ટકાનો વૃદ્ધિ દર રહ્યો છે.
જુલાઈ-સપ્ટેમ્બર 2022-23ના સમયગાળા દરમયિાન ભારતની GDP 6.3 ટકા રહી છે. સરકારી આંકડા અનુસાર, દેશની અર્થવ્યવસ્થાનો ચાલુ નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ક્વાર્ટરમાં જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે 6.3 ટકાનો વૃદ્ધિ દર રહ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા પ્રથમ ક્વાર્ટર કરતા નીચો છે. જો કે તેને નિષ્ણાતો સંતોષકારક માને છે.

નવા આંકડા સામે આવ્યા છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિકાસ દર ધીમો પડ્યો છે. 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસદર 13.5 ટકા હતો. હવે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડી છે.
જ્યારે ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર 2021-22 ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 8.4 ટકા નોંધાયો હતો. જ્યારે 2020-21ના બીજા ક્વાર્ટરમાં જીડીપી -7.5 ટકા હતો. આ મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બુલેટિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં આ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ દર 6.1 અને 6.3 ટકાની વચ્ચે રખાયો છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી









Click it and Unblock the Notifications
