Flight યાત્રીએ કર્યો હંગામો, પટના જનાર ફ્લાઇટ વારણાસી ડાયવર્ટ, યાત્રીઓને બસથી મોકલવા પડ્યા
ગુરુવારે દિલ્હી એરપોર્ટથી પટના જઇ રહેલી સ્પાઇસજેટની એરલાઇન્સની ફ્લાઇટને પટના એરપોર્ટ પર લેંડિગ કરવાની પરવાંગી ના મળી. ત્યાર બાદ રાતમાં ફ્લાઇટને વારણાસી એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી. ફલાઇટ ડાયવર્ટ કરવાને લઇને યાત્રીઓએ ફ્લાઇટમાં હંગામો કર્યો હતો.

ત્યાર બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, ફલાઇટમાં હાજર યાત્રીઓ હગામો કરતા નજર આવી રહ્યા છે. જો કે, Oneindia.com દ્વારા વયલ વીડિયોની પુષ્ઠી કરવાામાં નથી આવતી.
સ્પાઇસ જેટ એયરલાન્સ ફ્લાઇટ ઇમરજન્સી 471 દિલ્હી એરપોર્ટથી 149 યાત્રીઓને લઇને ગુરુવાર રાત્રીમાં પટના એરપોર્ટ માટે ઉડાન બરી હતી. જણાવાામાં આવી રહ્યુ છે. પટના એરપરો્ટના રનવે પર સુધારાનું કાર્ય ચાલી રહ્યુ છે . જેના લીધે ફ્લાઇટને લેંડિગની અનુમતિ ના આપવામાં આવી .
ફ્લાઇટમાં યાત્રીઓએ રાત્રીના 10 વાગ્યની આસપાસ વારણાસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોચી હતી. ફ્લાઇટમાં બેઠેલાા યાત્રી મોડે સુધી પટના જવાની રાહ જોતા રહ્યા હતા. પરંતુ બાદમાં તેમને જણાવાામાં આવ્યુ કે, ફ્લાઇટ પટના નહી જાય અને દિલ્હી પરત ફરવુ પડશે. યાત્રીઓ માટે વિકલ્પના ભાગ રૂપે બસની વ્યવસ્થા કરવાામા આવી હતી.












Click it and Unblock the Notifications
