For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ શિક્ષણ બોર્ડ તરફથી વિદ્યાર્થીઓને મળશે શ્રેષ્ઠ સુવિધાઓ આપશે

Punjab Education Board : પંજાબ શિક્ષણ બોર્ડ તરફથી સરકારી શાળામાં ભણતા બાળકોની સર્જનાત્મકતા કેળવવા અને શ્રેષ્ઠતમ સુવિધાઓ આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Punjab Education Board : પંજાબ શિક્ષણ બોર્ડ તરફથી સરકારી શાળામાં ભણતા બાળકોની સર્જનાત્મકતા કેળવવા અને શ્રેષ્ઠતમ સુવિધાઓ આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત સમગ્ર શિક્ષણ હેઠળ સેશન 2022-23 માટે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે બિલ્ડિંગ એસ લર્નિંગ એઇડ ગ્રાન્ટ જાહેર કરીને બાલા વર્ક કરાવવા માટે જણાવ્યું છે.

Punjab Education Board

આ અંતર્ગત વિદ્યાથી શાળાની દિવાલો પર દોરેલા ચિત્રોને જોઇને વધુમાં વધુ જાણકારી એકઠી કરી શકશે અને તેને લાંબા સમય સુધી યાદ પણ રાખી શકશે.

રાજ્યની 5500 પ્રાથમિક, 2200 ઉચ્ચ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા શિક્ષણ નિયામક કચેરી દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ દ્વારા બાલા કાર્ય કરવામાં આવનાર છે. આ માટે પંજાબ રાજ્યની શાળાઓ માટે રૂપિયા 3.85 કરોડની રકમ જાહેર કરવામાં આવી છે.

આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, શાળાઓમાં થતી કામગીરી પુસ્તકો પર આધારિત હોવી જોઈએ. જલંધર જિલ્લાની 413 પ્રાથમિક, મધ્યમ અને 128 ઉચ્ચ, વરિષ્ઠ માધ્યમિક શાળાઓ માટે રૂપિયા 27.05 લાખ જાહેર કરવામાં આવ્યા છે.

English summary
The Punjab Education Board will provide the best facilities to the students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X