• search

વિરોધીઓના 'સ્ટોપ મોદી' કેમ્પેઇથી નરેન્દ્ર મોદી બન્યા વધુ સ્ટ્રોંગ

Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2014 માટેનો ચૂંટણી પ્રચાર આમ તો વર્ષ 2013માં શરૂ થયો હતો. આ પ્રચારની મહત્વની બાબત એ રહી કે સમગ્ર પ્રચાર 'સ્ટોપ મોદી'ના મિશન સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન એક નહીં પણ અનેક સ્વરૂપે ચલાવવામાં આવ્યું છે. ભલે મિશન મોદીને નબળા થવાનું હોય પરંતુ આ મિશનથી નરેન્દ્ર મોદી વધારે શક્તિશાળી બન્યા છે.

આ સમગ્ર મિશન પર દ્રષ્ટિ રાખનારા શશી શેખરે સ્ટોપ મોદી કેમ્પેઇનના ઉતાર ચઢાવને આ રીતે નોંધ્યા છે.

'સ્ટોપ મોદી' કેમ્પેઇન - પ્રારંભિક તબક્કો

આમ જોવા જાવ તો 'સ્ટોપ મોદી' કેમ્પેઇનનું મૂળ શોધીએ તો આપણે 2012માં જવું પડે. વર્ષ 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે ટિપ્પણી કરતા આંતરરાષ્ટ્રીય પત્રકાર ફરીદ ઝકરિયાએ લખ્યું હતું કે 'ડિસેમ્બર 2012થી નરેન્દ્ર મોદી પ્રાદેશિક નહીં પરંતુ રાષ્ટ્રીય નેતા બની ગયા છે.'

'સ્ટોપ મોદી' કેમ્પેઇન - બદનામીનો તબક્કો

'સ્ટોપ મોદી' કેમ્પેઇન - બદનામીનો તબક્કો

'સ્ટોપ મોદી' કેમ્પેઇનમાં વર્ષ 2013માં બદનામીના તબક્કામાં પહોંચ્યું હતું, જે માટે કોંગ્રેસે કેટલીક મોદી વિરોધી એનજીઓને 2002નો મુદ્દો ઉઠાવવા માટે તૈયાર કર્યા હતા. આ સમયે તેમનો હેતુ નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલને બદનામ કરવા સાથે નરેન્દ્ર મોદીને જુઠ્ઠા ઠેરવવાનું હતું. જો કે બદનામ કરવાના આ પ્રચારનો ત્યારે જ છેદ ઉડી ગયો જ્યારે વર્ષ 2013માં ગોવામાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નરેન્દ્ર મોદીને ભાજપની કેમ્પેઇન કમિટીના ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા.

'સ્ટોપ મોદી' કેમ્પેઇન - પાગલપણાનો દૌર

'સ્ટોપ મોદી' કેમ્પેઇન - પાગલપણાનો દૌર

કોંગ્રેસ અમે તેમના નેતાઓ લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના દાવેદાર બની જશે એ અંગે તેમને જરા પણ અંદાજ ન હતો. મોદીનું નામ વડાપ્રધાન પદ માટે જાહેર થતાં જ સમગ્ર દેશ મોદી પાછળ ઘેલો બન્યો, ત્યારે સ્ટોપ મોદી કેમ્પેઇનને કેવી રીતે આગળ વધારવાનું તે અંગે કોંગ્રેસ પાર્ટી દિશા હીન બની. જેના કારણે નેતાઓએ બઘવાયા બનીને નરેન્દ્ર મોદીને જાત જાતના શબ્દોથી ઓળખ આપી હતી.

દેશને મોદી ઘેલો બનતો અટકાવો

દેશને મોદી ઘેલો બનતો અટકાવો

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર જાહેર કરવામાં આવતા દેશમાં મોદી લહેર ઉઠી હતી. આ લહેરને કોંગ્રેસ અને વિરોધી પક્ષો કોઇ પણ રીતે અટકાવવા માંગતા હતા. આ કારણે અડવાણીના શબ્દો પકડીને કોંગ્રેસે અભિયાન ચલાવ્યું, જેમાં નીતિશ કુમારે એનડીએનો સાથ છોડી દીધો હતો.

મોદી, મોદી અને મોદી

મોદી, મોદી અને મોદી

વર્ષ 2013માં નરેન્દ્ર મોદીની સાથે ભાજપમાં વડાપ્રધાન પદના દાવેદાર તરીકે ભાજપમાં એલ કે અડવાણી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા હરીફો ઉભા થયા. કોંગ્રેસને ત્યારે રાહત થઇ જો કે નરેન્દ્ર મોદીનું નામ જાહેર થતા જ કોંગ્રેસની ઉંઘ ઉડી ગઇ હતી.

'સ્ટોપ મોદી' કેમ્પેઇન ખરાબ તબક્કો

'સ્ટોપ મોદી' કેમ્પેઇન ખરાબ તબક્કો

નરેન્દ્ર મોદીની હૈદરાબાદમાં યોજાયેલી 'યસ વી કેન' રેલીમાં કેટલીક બદનામી સહન કરવી પડી. કહેવામાં આવે છે કે આ શબ્દ વર્ષ 2004માં નરેન્દ્ર મોદીએ 'કેન ડુ' કહીને ગુજરાતની જનતાને પ્રેરણા આપવા માટે વાપર્યો હતો. આ ઉપરાંત વર્ષ 2013ના અંતમાં વણઝારા પત્ર બોમ્બ ફોડતા પણ ભાજપમાં હલચલ મચી ગઇ હતી.

'સ્ટોપ મોદી' કેમ્પેઇનને આંચકો

'સ્ટોપ મોદી' કેમ્પેઇનને આંચકો

નરેન્દ્ર મોદી ઓક્ટોબર 2013માં પટનામાં વિરાટ રેલીને સંબોધન કરવાના હતા. આ રેલીમાં બોમ્બ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ પાછળ વિરોધીઓના નામ બહાર આવ્યા. ત્યાર બાદ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ જેડીયુના નીતિશ કુમારની પડખે આવ્યા હતા.

'સ્ટોપ મોદી' કેમ્પેઇનમાં અવ્યવસ્થા

'સ્ટોપ મોદી' કેમ્પેઇનમાં અવ્યવસ્થા

સ્ટોપ મોદી કેમ્પેઇનમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીએ એક યુવતીની જાસૂસી કરાવી હતી. જેમાં નરેન્દ્ર મોદીને લપેટવામાં આવ્યા. આ કાંડને સ્નૂપ ગેટ કૌભાંડ નામ આપવામાં આવ્યું.

'સ્ટોપ મોદી' કેમ્પેઇનની વાસ્તવિકતા

'સ્ટોપ મોદી' કેમ્પેઇનની વાસ્તવિકતા

વર્ષ 2014ના જાન્યુઆરીમાં સ્ટોપ મોદી કેમ્પેઇન અંતર્ગત નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણાં પોતાને એક ચ્હાવાળા ગણાવ્યા અને સાથે પોતે પછાત વર્ગમાંથી આવે છે તેવી વાત કરી. જેના કારણે કોંગ્રેસના મણીશંકર ઐયરે તેને સૌથી મોટું જુઠ્ઠાણું ગણાવ્યું. તેની સામે નરેન્દ્ર મોદીએ 'ચાય પે ચર્ચા' શરૂ કરી.

'સ્ટોપ મોદી' કેમ્પેઇન; મોદીને જ બનાવો નિશાન

જેમ જેમ સમય પસાર થતો ગયો અને ચૂંટણીઓ નજીક આવી તેમ તેમ નરેન્દ્ર મોદીને સીધે સીધા નિશાન બનાવવાનું શરૂ કર્યું. આ સાથે નરેન્દ્ર મોદીએ વડોદરા અને વારાણસીથી ઉમેદવારી નોંધાવી. ત્યાર બાદ મોદી કેન્દ્રિત વાતો શરૂ થઇ. જો કે આ બધાનો સામનો નરેન્દ્ર મોદીએ કર્યો અને હવે સમગ્ર દેશ કોના તરફી છે તેનું પરિણામ જાણવા મળશે.

English summary
The 'Stop Modi' campaign made Narendra Modi more stronger more popular.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X