pics: મોદી કરતા વધુ ઉત્સાહિત છે દેશનું મીડિયા

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 મેઃ લોકસભામાં નરેન્દ્ર મોદીએ એક સુ્નામી બનીને વિરોધી દળોને પરાસ્ત કરીને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતિ અપાવી છે. ભારતીય રાજકારણના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છેકે કોંગ્રેસ સિવાયની કોઇ પાર્ટીને આટલો મોટો જનાદેશ મળ્યો હોય. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમુક્ત ભારતની વાત અને કોંગ્રેસ એકપણ રાજ્યમાં ડબલ ડીજીટમાં નહીં પહોંચે તે વાતને સત્ય સાબિત કરી હતી.

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં હતા ત્યારે દેશ-વિદેશની જનતા, કોર્પોરેટ અને સામાન્ય લોકોની નજર પર હતી. ભાજપને પૂર્ણ બહુમતિ મળતા જ દેશ-વિદેશમાં ભારતીયો ઝૂમી ઉઠ્યા હતા. બધાએ મોદીને સર આંખો પર બેસાડી દીધા હતા. મીડિયામાં પણ મોદીની જોરદાર ધૂમ જોવા મળી. તો ચાલો તસવીરો થકી નીહાળીએ સમાચાર પત્રોમાં મોદીની હાર્ડકોર જીતને કેવી રીતે રજૂ કરવામાં આવી છે.

મોદીનું થયું મીડિયા

મોદીનું થયું મીડિયા

દેશના સૌથી જૂના સમાચાર પત્રોમાના એક ‘ધ હિન્દૂ'માં મોદીની લહેરને કંઇક આ રીતે રજૂ કરવામાં આવે છે.

ભાસ્કરની ભાષામાં મોદી

ભાસ્કરની ભાષામાં મોદી

દૈનિક ભાસ્કરે કંઇક આ રીતે મોદી મંત્રને પહેલા પન્ના પર પ્રાથમિકતાથી રજૂ કર્યો.

મોદીનું જન ‘જાગરણ'

મોદીનું જન ‘જાગરણ'

દેશના સર્વશ્રેષ્ઠ હિન્દી સમાચાર પત્રોમાના એક ‘દૈનિક જાગરણ'એ રજૂ કરી મોદી લહેરની અનોખી તસવીર

મોદીનું ‘સાક્ષી' બન્યુ મીડિયા

મોદીનું ‘સાક્ષી' બન્યુ મીડિયા

માત્ર હિન્દી-અંગ્રેજી જ નહીં, અનેક ક્ષેત્રીય ભાષાઓના સમાચાર પત્રોમાં પણ મોદી રાગ આવી ગયો. આ ક્રમમાં ‘સાક્ષી'એ પણ પહેલા પૃષ્ઠ પર અનોખી તસવીર ઉભરી.

‘નેકસ્ટ' પીએમ

‘નેકસ્ટ' પીએમ

જાગરના ટેબલોઇડ ‘આઇ નેકસ્ટ'એ પણ નેક્સટ પીએમને કંઇક આ રીતે રજૂ કર્યા.

‘નવ ભારત'ના મોદી

‘નવ ભારત'ના મોદી

નવા ભારતના પાયાનો નજારો ‘નવ ભારત'એ પણ ઘણી જ સુંદર રીતે રજૂ કર્યો.

અમર ઉજાલાએ કર્યું મોદી ‘ઉજાલા'

અમર ઉજાલાએ કર્યું મોદી ‘ઉજાલા'

મોદીના નામ પર અમર ઉજાલાએ પણ સુંદર અજવાળું કર્યું છે અને પહેલા પેજ પર કંઇક આ રીતે લહેર રજૂ કરી.

મોદીનું નવું પ્રભાત

મોદીનું નવું પ્રભાત

મોદીના નવા પ્રભાત પર પ્રભાત ખબરે પોતાના અનોખા અંદાજમાં ભાજપને રજૂ કર્યું છે.

જનતાની નવી સત્તા

જનતાની નવી સત્તા

જનસત્તાએ પણ જનતાની નવી સત્તાના રૂપમાં નરેન્દ્ર મોદીને ઉભરતા દર્શાવવામા આવ્યા છે.

ટાઇમ્સ ઓફ મોદી

ટાઇમ્સ ઓફ મોદી

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ઇન્ડિયાના નવા ટાઇમ યાની કે સારા સમય આવવા પર વિશેષ કવરેજ રજૂ કરી છે.

English summary
These ten newspaper along with entire media has focused only on Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X