For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના ટોપ ટન શહેરો જ્યાં તમે રહેવાનું કરશો પસંદ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 21 મેઃ ભારતે ગત બે દશકાઓમા ઘણો વિકાસ કર્યો છે, ઉદારીકરણ બાદ દેશમાં લગભગ 35થી 40 કરોડનો મધ્યમ વર્ગ બહાર આવ્યો, જેના કારણે દેશમાં બજાર વધ્યુ અને આર્થિક વિકાસમાં પણ દેશે વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યુ. વિકાસે કેટલાક શહેરોને રહેવા માટે સારા બનાવી દીધા. રેડિફ દ્વારા જારી કરવામાં આવેલી લિસ્ટમાં અમે રહેવાની દ્રષ્ટિએ ભારતના 10 શહેરોને બિંદુવત કર્યા. આ શહેરોમાં નોકરીની તકો, સાફ સફાઇ, આધારભૂત ઢાંચા, કાયદો વ્યવસ્થા, સાફ પાણી અને યાતાયાતની સુવિધાઓના આધાર પર સામેલ કરવામાં આવ્યા.

જો કે, જ્યારે વિકાસની વાત કરવામાં આવે છે તો તેનો કુપ્રભાવને પણ જોઇ શકાય છે, જે પ્રદુષણ જેવી સમસ્યાઓના રૂપમાં સામે આવે છે, પરંતુ ભારતના કેટલાક શહેરો એવા છે, જ્યાં રહેવા માટે ઘણો સારો માહોલ છે અને માનવ સંસાધનોને સારી રીતે મેનેજ કરવામાં આવ્યા છે.

તેમાં ઉભરતા આ શહેરોને સામેલ કરવામાં આવ્યા છે, જેમણે છેલ્લા એક દશકામાં સારી બુનિયાદી સુવિધાઓના કારણે ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. આ શહેરોમાં યુવાનો માટે નોકરીની અપાર તકો છે, તો જીવનને સહેલુ બનાવવાની સુવિધાઓ પણ છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

સુરતઃ- હીરાના નગરના રૂપમા જાણીતુ બનેલુ સુરત આજે રહેવાની દ્રષ્ટિએ ભારતનું સૌથી સારુ શહેર છે. આ ભારતનું બીજુ સૌથી સ્વચ્છ શહેર ગણાવવામાં આવ્યું છે. સુરત દેશનું સૌથી ઝડપથી વિકસતુ શહેર છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

પુણેઃ- પુણેને મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે. આ શહેર શિક્ષા અને નોકરીની અપાર સંભાવનાઓ માટે પણ યુવાઓનું ધ્યાન આકર્ષિત કરે છે. તેને રહેવાની દ્રષ્ટિએ ભારતનું બીજુ શ્રેષ્ઠ શહેર માનવામાં આવે છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

અમદાવાદઃ- છેલ્લા એક દશકામાં ગુજરાતના વિકાસે દેશ સામે એક મોડલ રજૂ કર્યું છે. ત્યાં સુધી કે ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિએ પણ કહ્યું છે કે, દેશને ગુજરાતના વિકાસ મોડલને ફોલો કરવું જોઇએ. અમદાવાદને માન્ચેસ્ટર ઓફ ધ ઇસ્ટ પણ કહેવામાં આવે છે. ગુણવત્તા અને મૂળભૂત ઢાંચાના આધારે અમદાવાદ રહેવાની દ્રષ્ટિએ ત્રીજા સ્થાન પર રાખવામાં આવ્યું છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

મુંબઇઃ- મુંબઇ ભારતનું સૌથી અધિક અને વિશ્વનું ચોથું સૌથી વધારે વસ્તી ધરાવતું શહેર છે. આ શહેરને ભારતના અમીરોનું શહેર પણ કહેવામાં આવે છે. વ્યાપારની સંભાવનાઓ અને રહેવાની સારી સુવિધાના કારણે તેને સૌથા સારા શહેરોની યાદીમાં ચોથા સ્થાન પર મુકવામાં આવ્યું છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

ચેન્નાઇઃ- ચેન્નાઇ દક્ષિણ ભારતની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમા પણ જાણવામાં આવે છે. આ એક પ્રમુખ સાંસ્કૃતિક, આર્થિક, વ્યવસાયિક અને શિક્ષા માટે સારુ શહેર છે. આ ભારતનું સૌથી વધુ જનસંખ્યા ધરાવતુ ચોથું શહેર છે. આ શહેર આઇટી અને બીપીઓ સર્વિસના નિકાસનુ એક હબ છે. આ શહેરને રહેવાની દ્રષ્ટિએ પાંચમા સ્થાન પર રાખવામાં આવ્યું છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

કોલકતાઃ- કોલકતા રહેવાની દ્રષ્ટિએ ભારતનું છઠ્ઠુ સારુ શહેર છે. જોકે, પ્રદુષણ, ટ્રૈફિક, જનસંખ્યા આ શહેરની મુખ્ય સમસ્યા છે. તેમ છતાં તે રહેવા માટે સારુ માનવામાં આવે છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

જયપુરઃ- ગુલાબી નગરી, જયપુર એક પર્યટન કેન્દ્રના રૂપમાં પણ માનવામાં આવે છે. એશિયામાં સોના, હીરા અને પથ્થરના આભુષણોના નિકાસ કેન્દ્રના રૂપમાં પણ જાણીતુ છે. આ એક પરંપરાગત અને આધુનિક શહેર છે. જેને રહેવાની દ્રષ્ટિએ સાતમા ક્રમે મુકવામાં આવ્યું છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

હૈદરાબાદઃ- હૈદરાબાદ ભારતની ફાર્માસ્યુટિકલ રાજધાનીના નામથી પણ જાણીતુ છે. આ ભારતનું એક પર્યટન કેન્દ્ર પણ છે. આઇટી કંપનીઓના રોકાણના કારણે ત્યાં નોકરીની તકો વધારે છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

બેંગ્લોરઃ- ભારતની અર્થવ્યવસ્થામાં આ શહેરનું વિશેષ યોગદાન છે. 83 બિલિયન ડોલરની જીડીપી સાથે આ ભારતની અર્થવ્યવસ્થાને સપોર્ટ કરનારું ચોથું મહત્વનું શહેર છે. તે આઇટી હબના રૂપમાં પણ જાણીતું છે. તે રહેવાની દ્રષ્ટિએ નવું શ્રેષ્ઠ શહેર છે.

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

આ છે ભારતના 10 શહેર જે રહેવાની દ્રષ્ટિએ સારા છે

નવી દિલ્હીઃ- ભલે વધતા અપરાધોના કારણે દિલ્હીને ક્રાઇમ કેપિટલ તરીકે કુખ્યાત છે. પરંતુ સુવિધાઓના આધારે તે રહેવાની દ્રષ્ટિએ 10મું સારુ શહેર છે. આ શહેર આર્ટ, કોમર્સ, મીડિયા, શિક્ષા, મનોરંજન, ફૈશન, હેલ્થકેર અને મીડિયાના ક્ષેત્રમાં વિશેષ સંભાવનાઓના કારણે સારુ શહેર માનવામાં આવે છે.

English summary
Here is the list of top ten cities to live in India. These dream locations draw the crowds for reasons like job opportunities, better living standards, and good infrastructure. See the list here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X