For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનની શહેરી રોજગાર સ્કીમ સમગ્ર દેશમાં લાગુ કરવી જોઇએ રાહુલ ગાંધી

દેશમાં હાલમાં બે રોજગારી સૌથી મોટો મુદ્દો છે. આ મામલે દેશના અનેક ભાગોમાં આંદોલનો પણ થતા હોય છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શહેરી યુવાનો રોજગારની યોજનાને લઇને ફેસબુક પર પોતાની વાત રજૂ કરી હતી. રાહુલે જણાવ્યું હતુ

|
Google Oneindia Gujarati News

દેશમાં હાલમાં બે રોજગારી સૌથી મોટો મુદ્દો છે. આ મામલે દેશના અનેક ભાગોમાં આંદોલનો પણ થતા હોય છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શહેરી યુવાનો રોજગારની યોજનાને લઇને ફેસબુક પર પોતાની વાત રજૂ કરી હતી. રાહુલે જણાવ્યું હતુ કે, રાજસ્થાન સરકાર દ્વારા જે શહેરી બે રોજગાર યુવાનો માટે યોજના બનાવી છે. તને સમગ્ર ભારતમાં અમલમાં મુકવી જોઇએ આ યોજનાનું નામ ઇન્દીરા ગાંધી શહેરી રોજગાર યોજના રાખવામાં આવ્યુ છે.

Rahul Gandhi

દેશમાં બેરોજગારીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગામડાની સાથે સાથે શહેરી વિસ્તારોમાં બેરોજગારી લોકો હેરાન પરેશાન છે.45 કરોડ કરતા વધારે લોકો નોકરી મેળવાની આશા છોડી ચૂક્યા છે.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ હતું કે, 2005 માં કોગ્રેસ દ્વારા મનરેગા યોજના લાવી હતી જેના દ્વારા મિનિમમ 100 દિવસની રોજગારીની ગેરંટીનું કામ ગામમાં આપીને બે રોજગારીની સમસ્યા દૂર કરવામાં આવી હતી.

જેવી રીતે ગામડાઓમાં રોજગારી આપવામાટે કોંગ્રેસ પાર્ટી મનરેગા લાવી હતી તેવી રીતે શહેરી વિસ્તારોમાં બેરોજગારી દૂર કરવા માટે રાજસ્થાન કોગ્રેસ સરકાર ઇન્દીરા ગાંધી શહેરી રોજગાર ગરેન્ટી યોજના લાવી છે. આમ દેશની જનતાના મહત્વના મુદ્દા ઉઠાવતા રહીશુ અને તેને સમાધાન પણ લાવતા રહીશું.

English summary
Urban Employment Guarantee Scheme should be implemented across the country: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X