Video: જયારે ખલીની સ્ટૂડન્ટે મેલ રેસલરની કરી ખુબ ધુલાઇ
દેહરાદુનમાં યોજાયેલા "ધ ગ્રેટ ખલી" માં ખલીએ ત્રણે રેસલરને પછાડીને જીત મેળવી છે. આ જીત પહેલા ત્રણે રેસલર ભેગા થઇને ખલીને ખુરસીથી ગંભીર રીતે ઈજા પહોચાડી હતી. ખલીની જીત સાથે એક નામ બીજું પણ જોડાઈ ગયું છે અને તે નામ છે ખુદ ખલીની સ્ટૂડન્ટ બુલબુલ. બુલબુલે એક વિદેશી મેલ રેસલરને પછાડીને જીત મેળવી છે, અને તેની ચર્ચા ચારે તરફ થઇ રહી છે.

આ મુકાબલામાં ખલીએ તેના વિરોધી બ્રોડી સ્ટીલને પછાડીને પોતાનો બદલો પૂરો કર્યો. બીજી બાજુ ભારતીય મૂળની રેસલર અને ખલીની સ્ટૂડન્ટ બુલબુલે પણ ફાઈટમાં ધૂમ મચાવી હતી. હમણાં જ ચર્ચામાં આવેલી બુલબુલનો ફાઈટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે.
નીચે વીડિયોમાં જુઓ કઈ રીતે બુલબુલે મેલ રેસલરની ધુલાઇ કરી..












Click it and Unblock the Notifications
