બોર થઇ ગયા હોવ તો જુઓ રાધે માંનો આ ડબ્શમૈશ વીડિયો!
પોતાને દુર્ગાનો અવતાર કહેતી રાધેમાં જ્યાં એક બાજુ દહેજ ઉત્પીડન, આત્મહત્યા માટે પ્રેરિત કરવા અને અશ્લીલતા ફેલાવા જેવા ગંભીર આરોપો હેઠળ વિવાદોમાં સપડાયા છે. ત્યાં જ ફેસબુક અને ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પર તે તેમની આ કોન્ટ્રોવર્સીના કારણે રમૂજ અને વિવાદ બન્નેનું કારણ પણ બની ચૂક્યા છે.

પોતાના ભક્તોને ખોળામાં બેસાડીને આશીર્વાદ આપતી રાધેમાં પર જ્યાં અશ્લીલતા ફેલાવાનો આરોપ છે. ત્યારે તેમના જ એક નિવેદન પર હવે એક વ્યક્તિને ડબ્શમૈશનો વીડિયો પણ બનાવ્યો છે.
પોતાના પર લાગેલા આરોપ બાદ રાધેમાં કહ્યું હતું કે તે નિર્દોષ છે અને તેમની પર લાગેલા તમામ આરોપો ખોટા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે "I am pure and pice." તો બસ તેમના આ નિવેદન પર ઉમેશ પોતદાર નામના એક યુવકે ઇસ્ટાગ્રામમાં એક વિડિયો પોસ્ટ કર્યો છે. જે ખૂબ જ સ્પીડમાં વાયરલ થઇ રહ્યો છે. અને તમામ લોકો આ વીડિયોને જોઇને હસીને લોટપોટ થઇ રહ્યા છે ત્યારે તમે પણ આ વીડિયો અહીં જુઓ.












Click it and Unblock the Notifications
