For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2024 વિરોધ પક્ષ ગઠબંધનની આગેવાની કરશે કોગ્રેશ?, જયરામ રમેશે કહ્યુ કોગ્રેસ વગર કોઇ ગઠબંધન સમર્થ નથી.

જયરામ રમેશે કહ્યુ કે, કોગ્રેસને વિક્ષી ગઠબંધનનો આધાર હોવો જોઇએ. કેમ કે, કોગ્રેસ વગર કોઇ પણ વિપક્ષ ગઠબંધન સાર્થક નથી.

|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશમાં જીત અને ેરાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા' ને લીધે કોગ્રેસમાં આત્મ વિશ્વાસ પરત ફર્યો છે. રાહુલ ગાંધીને મળી રહેલા જન સમર્થન બાદ હવે કોગ્રેસના વરિષ્ઠ નેતા જયરામમ રમેશે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે, લોકસભાની ચૂંટણી 2024 માં ભાજપને ટક્કર આપવા માટે વિરોધ પક્ષ દ્વારા ગંઠબંધનને કોગ્રેસને આધાર બનાવો પડશે.

jayram ramesh

કોગ્રેસ મહાસચિવ પ્રભારી જયરામ રમેશે કહ્યુ કે, ભાજપાને હરાવા માટેનો મંચ વાસ્તવકિતા પર આધારીત હોવો જોઇએ. એક કોગ્રેસનો કોઇ પણ ગઠબંધનનો આધાર હોવો જઇએ કોગ્રેસ વગર વિપક્ષ ગઠબંધન પ્રાસંગીક કે સાર્થક નથી. તેમણે કહ્યુ કે, કેમ કે, કોગ્રેસ જે એક એવી એક માતર રાજકીય પાર્ટી છે જેની સમ્ર દેશમાં ઉપસ્થિતિ છે.

બીજી તરફ વાસ્તવિક્તા જણાવતા જયરામ રમેશે કહ્યુ ક, કોઇ પણ વિપક્ષ ગઠબંધન રચનાત્મક એજેન્ડા પર આધારીત હોવુ જોઇએ. નહી કે ફક્ત ભાજપ કે, સરકાર વિરોધી નકારાત્મક એજેન્ડ પર, એક સકારાત્મક, રચનાત્મક એજેન્ડ પર આધારિત હોવી જોઇે. હવે અમે રાજકીય પાર્ટી સાથે વાત કરવાની પ્રક્રિયા શરુ કરીશુ.

આ સિવાય કોગ્રેસ મહાસચિવએ કહ્યુ કે, તેમના વિચારમાં કોગ્રેસને 2029માં સામાન્ય ચૂંટણીમાં દરેક રાજ્યમાં પોતાના દમ પર ચૂંટણી લડવાની તૈયારી કરવી જોઇએ. તેમણે કહ્યુ કે, ભારત જોડો યાત્રાનો ઉદ્યેશ્ય આરએસએસ ભાજપાની દેશમાં વ્યાપ્ત રાજનીતિક તાનાશાહને સાે લાવાનું છે.

English summary
Will Congress lead the opposition in the Lok Sabha elections?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X